-25%

Bhautil Ane Vishva Bhugol : Yuva Upnishad Publication

Original price was: ₹760.00.Current price is: ₹570.00.

  • Page : 640
  • Edition : 2025
  • Publisher : Yuva Upnishad Publication

Description

ભૌતિક અને વિશ્વ ભૂગોળ ગુજરાતી પુસ્તક ( Bhautil Ane Vishva Bhugol : Yuva Upnishad Publication ) વિષયને લગતા 27 પ્રકરણો ધરાવતું એકમાત્ર રંગીન ગુજરાતી પુસ્તક

ભૌતિક અને વિશ્વ ભૂગોળની વિસ્તૃત અને પુનઃસંશોધિત તૃતીય આવૃત્તિ 2025.

દરેક પ્રકરણોનું પુનઃ લેખન.

નવા પ્રકરણો

  • ભૂગોળ : એક વિષય તરીકે
  • કોપેનની પદ્ધતિથી
  • એશિયા
  • આફ્રિકા
  • વિશ્વ ભૂગોળ
  • ઉ.અમેરિકા
  • દ.અમેરિકા
  • આબોહવાનું વર્ગીકરણ
  • યુરોપ
  • ઓસ્ટ્રેલિયા
  • એન્ટાકર્ટિકા

ભૌતિક ભૂગોળને લગતા વર્તમાન પ્રવાહનો સંબંધિત પ્રકરણમાં સમાવેશ.

GPSCના પ્રાથમિક પરીક્ષાના નવા અભ્યાસક્રમ આધારિત પુસ્તક

UPSCના પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષાના તેમજ GPSCની મુખ્ય પરીક્ષાના ભૌતિક અને વિશ્વ ભૂગોળના અભ્યાસ ક્રમને અનુરૂપ પુસ્તક.

વિવિધ મુદ્દાઓની સરળ સમજૂતી માટે 265થી વધુ રંગીન આકૃતિ, નકશા તથા 30થી વધુ ચાર્ટનો સમાવેશ.

મહત્વપૂર્ણ માહિતીઓની 160થી વધુ કોષ્ટક દ્વારા સચોટ રજૂઆત.

ભૌતિક અને વિશ્વ ભૂગોળની અગત્યની શબ્દાવલીઓ (Terminology)ની સરળ ભાષામાં વિશેષ સમજૂતી.

દરેક પ્રકરણના અંતે અગાઉની પ્રાથમિક અને મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PVQs) તથા મહાવરા માટેના પ્રશ્નોનો સમાવેશ.

GCERT, NCERT, ગ્રંથ નિર્માણ બોર્ડ જેવા આધારભૂત સ્ત્રોતોનો સંદર્ભ

વર્ગ-૩/પ્રાથમિક પરીક્ષાને ધ્યાનમાં 4 Factual માહિતીનો સમાવેશ.

ભૌતિક ભૂગોળને લગતા અગત્યના મુદ્દાઓ અને વ્યાખ્યાઓનો સરળ ભાષામાં ઉલ્લેખ.

નવા વિધાર્થીઓ માટે અગત્યની માહિતીઓની હાઇલાઇટ દ્વારા સરળ રજૂઆત.

યુવા ઉપનિષદ ની 2025 ની નવી આવૃતિ તથા નવા વિષયો સાથેનું રંગીન ભૌતિક અને વિશ્વ ભૂગોળ ગુજરાતી બુક ખરીદવા માટે અમને 7878396161 પર સંપર્ક કરવો.

Additional information

Weight 1.260 kg
Dimensions 18 × 5 × 11 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Bhautil Ane Vishva Bhugol : Yuva Upnishad Publication”

Your email address will not be published. Required fields are marked *

You may also like…