NCERT GCERT Itihas Bhugol Sanskrutik Varso Part 1
₹790.00 Original price was: ₹790.00.₹650.00Current price is: ₹650.00.
- Page : 680
- Book Summary Video
- ISBN : 9789395297325
- Publisher : Yuva Upnishad Publication
Out of stock
Description
NCERT અને GCERT જેવા આધારભૂત સ્ત્રોતો આધારિત ગુજરાતી ભાષામાં પુસ્તક.
NCERT અને GCERT જેવા આધારભૂત સ્ત્રોત આધારિત ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ એમ ત્રણ વિષયોનો એક જ પુસ્તકમાં સમાવેશ.
NCERT અને GCERT જેવા અલગઅલગ આધારભૂત પુસ્તકોમાં ઘણી બધી માહિતીઓ સમાન હોય છે તેથી વિધાર્થીઓને વાંચવાના પુદ્દાઓનું પુનરાવર્તન ન થાય અને વધુ સમય ન વેડફાય તે હેતુથી ઉપરોક્ત આધારભૂત સ્ત્રોતોની પરીક્ષાલક્ષી માહિતીઓનો એક જ પુસ્તકમાં સમાવેશ.
માત્ર NCERT તેમજ માત્ર GCERTમાં આપેલ માહિતીની અલગ-અલગ કોડ દ્વારા રજૂઆત. બંને સ્ત્રોત (જેમ કે NCERT અને GCERT)માંથી મળતી સમાન (Common) માહિતીને કોડ વગર દર્શાવવામાં આવી છે.
આ gujarati books NCERT અને GCERTની અદ્યતન આવૃત્તિના પાઠયપુસ્તકોમાંથી ભારતનો ઇતિહાસ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ભૌતિક ભૂગોળ અને ભારત ભૂગોળ વિષયને લગતા પ્રકરણોના સંદર્ભોનો આધાર લેવામાં આવ્યો છે.
આ પુસ્તક NCERT GCERT PART 1 Yuva Publication માં મેમરી ટેક્નિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 270થી વધુ ટેબલ, 70થી વધુ ચાર્ટ, 200થી વધુ નકશા અને આકૃતિઓ દ્વારા માહિતીની સરળ સમજૂતી.
આ પુસ્તક NCERT GCERT PART 1 Yuva Publication માં ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળના કુલ 77 પ્રકરણોમાં ધો. 6 થી 12ના ઉપરોક્ત પાઠ્યપુસ્તકોની પરીક્ષાલક્ષી તેમજ જરૂરી વિશેષ માહિતીનો પણ સમાવેશ.
આ પુસ્તક ક્લાર્ક થી gpsc 1-2 ની પરીક્ષામાં માટે ખૂબ જ અગત્યનું પુસ્તક છે. NCERT અને GCERT નો નિચોડ એટલે આ ગુજરાતી બુક. જો કે, કેટલાક વાચકોને ભાષા થોડી વધારે ટીપીકલ અંશે ગાઢ લાગી શકે છે. આ હોવા છતાં, પાઠ્યપુસ્તકો અમૂલ્ય સંસાધનો છે, જે એક વ્યાપક અને સંતુલિત શિક્ષણ પ્રદાન કરે છે જે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી બનશે.
Additional information
| Weight | 1.300 kg |
|---|---|
| Dimensions | 18 × 1 × 5 cm |
Related products
- -58%
- Gujarati Books
Harry Potter and The Philosopher’s Stone
-
₹599.00Original price was: ₹599.00.₹250.00Current price is: ₹250.00. - Add to cart
- -10%
- Gujarati Books, Religious Books
War of Lanka Gujarati Lankanu Mahayuddha (Ram Chandra Series)
-
₹499.00Original price was: ₹499.00.₹450.00Current price is: ₹450.00. - Add to cart
- -33%
- Gujarati Books
Gujarati Vyakaran Vihar 2024 8th edition By Bipin Trivedi
-
₹450.00Original price was: ₹450.00.₹300.00Current price is: ₹300.00. - Add to cart













Reviews
There are no reviews yet.