Vepar Vruddhi by Ravish Upadhyay
Original price was: ₹250.00.₹220.00Current price is: ₹220.00.
આ પુસ્તક ( Vepar Vruddhi by Ravish Upadhyay ) શા માટે? દરેક વ્યક્તિ ત્રણ જાતની માનસિક સ્થિતિમાં હોય છે. એક એ બાબત કે જે એ પોતે જાણે છે કે એ પોતે શું જાણે છે. બીજી બાબત એ કે જે એ પોતે જાણે છે કે પોતે શું નથી જાણતો.
ત્રીજી બાબત એ કે એ પોતે જાણતો જ નથી કે શું જાણતો નથી. આ પુસ્તકમાં મારા પ્રયત્નો તમને આપના વેપારમાં આ ત્રણે બાબતો વિશે માહિતગાર કરવામાં મદદ કરી શકે છે. આ પુસ્તકમાં ખૂબ જ સરળ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તમને વેપાર વધારવા માટે નાના નાના પગલાં માંડવાથી તમારા લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.
આ ગુજરાતી પુસ્તક માં વેપારને જરૂરી એવી 14 અગત્યની પદ્ધતિોનું વિસ્તૃત નિરુપણ કરેલું છે. આ પુસ્તક કોના માટે છે? આ પુસ્તક દરેક વિદ્યાર્થી, યુવાન, ધંધાદારી, એક નોકિરયાત, દરેક માટે છે જે વ્યક્તિના મનમાં પોતાનો વેપાર કરવાની ઇચ્છા હોય અને નોકરી કે વેપારને લઈને પ્રશ્નો હોય કે જીવનમાં શું કરવું જોઈએ નોકરી કે ધંધો? તો આ પુસ્તક એ દરેક વ્યક્તિને મદદરૂપ થશે.
આ ગુજરાતી પુસ્તક ( VEPAR VRUDDHI gujarati book by Ravish Upadhyay ) વાંચવાથી તમારા ધંધા નવી ઊંચાઈ પર કેવી રીતે પહોંચાડી શકસો તેની વાત રજૂ કરવામાં આવી છે. જો તમે વેપાર કરતાં હોય અથવા વેપાર કરવા માંગતા હોય તો આ પુસ્તક તમારે વાંચવા જેવુ છે.
- Page : 136
- NAVBHARAT SAHITYA MANDIR
1 in stock
You may also like…
-
- -50%
- Hindi Books
Before You Start Up : Business ka Sapna Poora Karney Ki Guide
- Original price was: ₹599.00.₹300.00Current price is: ₹300.00.
- Add to cart
-
- -27%
- English Books
Zero to One by Peter Thiel
- Original price was: ₹300.00.₹220.00Current price is: ₹220.00.
- Add to cart
Reviews
There are no reviews yet.