-15%

The Almanack Of Naval Ravikant (Gujarati)

Original price was: ₹295.00.Current price is: ₹250.00.

1 in stock

Description

The Almanack Of Naval Ravikant Gujarati Book

ધનવાન બનવા માટે નસીબદાર હોવું જરૂરી નથી; આપણે આનંદનો ગુણ લઈને નથી જન્મતા.

આ બંને ઇચ્છાઓ પૂરી કરવી અઘરી લાગશે, પણ વાસ્તવિકતામાં આનંદ અને સમૃદ્ધિ હાંસિલ કરવી એ કળ છે.

આ કળા તે કેવી રીતે શીખી શકીએ? આપણા પ્રયત્નોને સાચી દિશા આપવા માટે કયા સિદ્ધાંતો શીખવા જોઈએ? ખરી પ્રગતિની વ્યાખ્યા શું?

Navalnama Samruddhi Ane Anandna Rahasyo

નવલ રવિકાંત ઉદ્યોગસાહસિક, ફિલોસફર, રોકાણકાર છે – દુનિયા તેના સમૃદ્ધિ હાંસિલ કરવાની અને ખુશ રહેવાના સિદ્ધાંતોથી પ્રભાવિત છે. ‘ધ ઑલ્મનૅક ઑફ રવિકાંત નવલ’ પુસ્તક નવલના દસ વર્ષના અનુભવો અને ડહાપણનો ખજાનો છે. આ પુસ્તકમાં તેના રસપ્રદ ઇન્ટરવ્યૂઝનો પણ સમાવેશ કરેલો છે.

આ કોઈ ટેફનિક્સનું પુસ્તક નથી અથવા શોર્ટકટ રસ્તાઓ શીખવાનું પુસ્તક પણ નથી. તેની બદલે. નવલના શબ્દો થકી તમે જીવનમાં એક ખુશહાલ અને સમૃદ્ધિનો રસ્તો કંડારતા શીખી શકશો.

જોડાયા એરિક જોર્ગેન્સન પ્રોડક્ટ સ્ટ્રેટેજિસ્ટ અને લેખક છે. ૨૦૧૧માં, તે ઝાલી કંપનીમાં આ કંપની લોકોને સારી સર્વિસ આપવામાં મદદરૂપ થાય છે. તેનો બિઝનેસ બ્લોગ એવરગ્રીન, 10 લાખથી વધુ વાચકોને જ્ઞાન પીરસે છે.

Additional information

Weight 0.300 kg
Dimensions 12 × 5 × 8 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “The Almanack Of Naval Ravikant (Gujarati)”

Your email address will not be published. Required fields are marked *

You may also like…