Samany Vigyan (GENERAL SCIENCE) NCERT GCERT Series Book Summary
આ Samany Vigyan (GENERAL SCIENCE) NCERT-GCERT Series ગુજરાતી ભાષામાં સૌ પ્રથમવાર 4 આધારભૂત સ્ત્રોતો NCERT, GCERT, NIOS, TNTESC આધારિત રંગીન પુસ્તક.
NCERT, GCERT, NIOS અને TNTESC જેવા અલગ અલગ આધારભૂત પુસ્તકોમાં ઘણી બધી માહિતીઓ સમાન હોય છે તેથી વિધાર્થીઓ વાંચતા મુદ્દાઓનું પુનરાવર્તન ન થાય અને વધુ સમય ન વેડકાય તે હેતુથી ઉપરોક્ત તમામ આધારભૂત સ્ત્રોતોની પરીક્ષાલક્ષી માહિતીઓનો એક જ પુસ્તકમાં સમાવેશ.
માત્ર NCERT, માત્ર GCERT તેમજ માત્ર NIOS અને TNTESCમાં આપેલ માહિતીની અલગ-અલગ કલર કોડિંગ દ્વારા રજૂઆત.
એકથી વધુ સ્ત્રોત (જેમ કે NCERT અને GCERT)માંથી મળતી કોમન માહિતીને કાળા કલરમાં દર્શાવવામાં આવી છે.
CCE (Group A & B), પોલીસ કોન્સ્ટેબલ અને PSIની પરીક્ષાના નવા અભ્યાસક્રમ પ્રમાણે
રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિવિધતા સ્વસ્થ શરીર દહન અને બળતણ સજીવોની લાક્ષણિકતાઓ અને પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન અન્ન સ્ત્રોતોમાં સુધારણા આપણી આસપાસ થતા ભૌતિક અને રાસાયણિક ફેરફારો
પુસ્તકમાં પ્રત્યેક પ્રકરણ માટે GCERT, NCERT અને તમિલનાડુ બોર્ડ, NIOSના અદ્યતન આવૃતિના પાઠયપુસ્તકોના સંદર્ભનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પુસ્તકમાં 2023-24ની નવી NCERT અને 2018-19 પહેલાની જુની NCERT બંનેના સંદર્ભનો સમાવેશ. આ ઉપરાંત સરકાર દ્વારા COVID 19 પછી SYLLABUSમાં RATIONALISED કરેલ પ્રકરણ અને મુદ્દાઓ પણ આવરી લેવામાં આવેલ છે જેનો સંદર્ભ NCERT ની 2018-19 ની આવૃત્તિમાંથી લેવામાં આવેલ છે.
ધો. 6 થી 12ના પાઠ્યપુસ્તક મુજબ જરૂરી વિશેષ માહિતી આવરી લેવામાં આવી છે.
160થી વધુ રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીને લગતા મુદ્દાઓનો પ્રકરણવાર સમાવેશ.
આ પુસ્તકમાં 27 પ્રકરણોની સરળ ભાષામાં સમજૂતી આપેલ છે.
સ્વઅધ્યયન માટે 1140થી વધુ વનલાઈનર પ્રશ્નો, 920થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો
અને મહાવરા માટે 493 હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મેમરી ટેક્નિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 270થી વધુ ટેબલ, ચાર્ટ અને આકૃતિઓ દ્વારા માહિતીની સરળ સમજૂતી આપવામાં આવી છે.
Reviews
There are no reviews yet.