-28%

NCERT GCERT Itihas Bhugol Sanskrutik Varso Part 1

Original price was: ₹640.00.Current price is: ₹460.00.

 

 

2 in stock

Description

NCERT અને GCERT જેવા આધારભૂત સ્ત્રોતો આધારિત ગુજરાતી ભાષામાં પુસ્તક.

NCERT અને GCERT જેવા આધારભૂત સ્ત્રોત આધારિત ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ એમ ત્રણ વિષયોનો એક જ પુસ્તકમાં સમાવેશ.

NCERT અને GCERT જેવા અલગઅલગ આધારભૂત પુસ્તકોમાં ઘણી બધી માહિતીઓ સમાન હોય છે તેથી વિધાર્થીઓને વાંચવાના પુદ્દાઓનું પુનરાવર્તન ન થાય અને વધુ સમય ન વેડફાય તે હેતુથી ઉપરોક્ત આધારભૂત સ્ત્રોતોની પરીક્ષાલક્ષી માહિતીઓનો એક જ પુસ્તકમાં સમાવેશ.

માત્ર NCERT તેમજ માત્ર GCERTમાં આપેલ માહિતીની અલગ-અલગ કોડ દ્વારા રજૂઆત. બંને સ્ત્રોત (જેમ કે NCERT અને GCERT)માંથી મળતી સમાન (Common) માહિતીને કોડ વગર દર્શાવવામાં આવી છે.

આ gujarati books NCERT અને GCERTની અદ્યતન આવૃત્તિના પાઠયપુસ્તકોમાંથી ભારતનો ઇતિહાસ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ભૌતિક ભૂગોળ અને ભારત ભૂગોળ વિષયને લગતા પ્રકરણોના સંદર્ભોનો આધાર લેવામાં આવ્યો છે.

આ પુસ્તક NCERT GCERT PART 1 Yuva Publication માં મેમરી ટેક્નિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 270થી વધુ ટેબલ, 70થી વધુ ચાર્ટ, 200થી વધુ નકશા અને આકૃતિઓ દ્વારા માહિતીની સરળ સમજૂતી.

આ પુસ્તક NCERT GCERT PART 1 Yuva Publication માં ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળના કુલ 77 પ્રકરણોમાં ધો. 6 થી 12ના ઉપરોક્ત પાઠ્યપુસ્તકોની પરીક્ષાલક્ષી તેમજ જરૂરી વિશેષ માહિતીનો પણ સમાવેશ.

આ પુસ્તક ક્લાર્ક થી gpsc 1-2 ની પરીક્ષામાં માટે ખૂબ જ અગત્યનું પુસ્તક છે. NCERT અને  GCERT નો નિચોડ એટલે આ ગુજરાતી બુક. જો કે, કેટલાક વાચકોને ભાષા થોડી વધારે ટીપીકલ અંશે ગાઢ લાગી શકે છે. આ હોવા છતાં, પાઠ્યપુસ્તકો અમૂલ્ય સંસાધનો છે, જે એક વ્યાપક અને સંતુલિત શિક્ષણ પ્રદાન કરે છે જે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી બનશે.

Additional information

Weight 1.300 kg
Dimensions 18 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “NCERT GCERT Itihas Bhugol Sanskrutik Varso Part 1”

Your email address will not be published. Required fields are marked *