-9%

Na Kehta Shikho by Renu Sharan (Gujarati Book)

Original price was: ₹220.00.Current price is: ₹200.00.

6 in stock

Description

Na Kehta Shikho by Renu Sharan Gujarati Book Review

આપણા રોજિંદા જીવનમાં સતત બીજાઓના અનુરોધનો સામનો કરવો પડતો હોય છે. અન્ય લોકોની મદદ કરવી ભલે સરસ આદત કહેવાતી હોય પરંતુ લગાતાર એવી પ્રવૃત્તિ કરતા રહેવાથી આપણી પાસે સમય રહેતો નથી. આ પ્રકારે સતત કાર્ય કરતાં રહેવાથી આપણી ભીતર એક પ્રકારની હતાશા જન્મે છે.

“ના” એક એવો સરળ શબ્દ છે જે ફક્ત એક જ અક્ષરનો છે પરંતુ મોટા ભાગના લોકોને માટે “ના” શબ્દનો ઉચ્ચાર કરવો કઠીન હોય છે. જ્યારે આપણે બધા જાણીએ છીએ કે “ના” કહેવાથી આપણા જીવનની ઘણી બધી મુશ્કેલીઓથી બચી શકીએ છીએ.

આ રેણુ શરણ દ્વારા ના કહેતા શીખો ગુજરાતી પુસ્તકમાં એવા અચૂક ઉપાય બતાવ્યા છે, જેને પોતાના રોજિંદા જીવનમાં અપનાવીને કોઈપણ વ્યક્તિ “ના” કહેવાની કળામાં પારંગત બની શકે છે અને જીવનને ખુશીઓથી ભરી શકે છે.

Additional information

Weight 0.400 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Na Kehta Shikho by Renu Sharan (Gujarati Book)”

Your email address will not be published. Required fields are marked *