-10%

How To Have Confidence And Power In Dealing With People – Gujarati

Original price was: ₹299.00.Current price is: ₹270.00.

1 in stock (can be backordered)

Description

How To Have Confidence And Power In Dealing With People – Gujarati Book Summary

જે વ્યક્તિ ઓછું સ્મિત કરે છે તે એવા વ્યક્તિ જેવો છે જેના બૅન્ક ખાતામાં લાખો રૂપિયા છે, પરંતુ તેની પાસે ચેકબુક નથી.

આ પુસ્તકમાં વર્ણવેલ વ્યવહારુ તકનીકો તમને તમારા વ્યક્તિગત, વ્યાવસાયિક અને સામાજિક જીવનમાં વધુ આત્મવિશ્વાસ યુક્ત બનાવશે. આના દ્વારા તમે માનવીય વર્તનની તે નાની નાની બાબતોને સમજવા અને તપાસવાનું શીખી શકશો કે જેના પર આપણે ઘણીવાર ધ્યાન પણ આપતા નથી.

વ્યવહાર કુશળતા ગુજરાતી પુસ્તક

વ્યવહાર કુશળતા ગુજરાતી પુસ્તક તમને સંપૂર્ણ ગૌરવ અને સરળતા સાથે જે જોઈએ છે તે મેળવવામાં મદદ કરે છે. લેખક લેસ ગિબલિનની અજમાવેલી અને પરીક્ષણ કરાયેલી તકનીકો અને અંતર્ધ્યાન—આધારિત સિદ્ધાંતો તમને શીખવે છે કે :

લોકોને પ્રભાવિત કરવા માટે માનવ વર્તનના મૂળભૂત રહસ્યોનો ઉપયોગ કેવી રીતે કરવો?

તમારા વર્તન દ્વારા અન્ય લોકોના વલણને કેવી રીતે પ્રભાવિત કરવું?

લોકોને પોતાની તરફ આકર્ષવાનાં ત્રણ મહાન રહસ્યો કયાં છે?

લોકો તમારી દૃષ્ટિકોણથી જુએ તેવી કુશળતા કેવી રીતે વિકસાવવી?

સંચાલન કરતી વખતે અન્ય લોકો સાથે 100% જોડાણ કેવી રીતે બનાવવું?

આ વાંચીને તમે તમારી અંદર છુપાયેલી કુદરતી શક્તિને જાગૃત કરી શકશો અને તમારી વ્યક્તિગત, વ્યાવસાયિક અને સામાજિક ક્ષમતાઓનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકશો.

નવભારત સાહિત્ય મંદિર

લેખક વિશે :

નેશનલ સેલ્સમેન ઑફ ધ યર ઍવોર્ડ વિજેતા લેસ ગિબલિને લોકો સાથેના કૌશલ્યો અને વધુ સારા વેચાણ માટે 1,000થી વધુ સેમિનાર યોજ્યા છે. આના પર આધારિત ઓડિયો—વિઝ્યુઅલ સેમિનારથી પણ હજારો લોકોને મદદ મળી છે.

How To Have Confidence And Power In Dealing With People gujarati book

ગિબલિનનાં ચાર પુસ્તકોની લગભગ 10 લાખ નકલો વેચાઈ ચૂકી છે. ઉપરાંત તેઓ પ્રખ્યાત લેસ ગિબલિન ક્લિનિક ઑફ હ્યુમન રિલેશન્સના સંસ્થાપક અને સંચાલક પણ છે.

આવા જ gujarati book online ખરીદવા આપ અમારા કોન્ટેક નંબર પર સંપર્ક કરી શકો છો.

 

Additional information

Weight 0.300 kg
Dimensions 14 × 2 × 8 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “How To Have Confidence And Power In Dealing With People – Gujarati”

Your email address will not be published. Required fields are marked *

You may also like…