How to Enjoy Your Life and Your Job by Dale Carnegie Gujarati Book Summary
સમૃદ્ધિમય જીવન કેવી રીતે જીવશો (How To Enjoy Your Life and Your Job) નામની પુસ્તક તમારા જીવનને સમૃદ્ધશાળી બનાવવામાં મદદ કરે છે. તમે જાણો છો કે, સફળ લોકોમાં પોતાના વિચારોના અનુરૂપ કામ કરવાનું સાહસ હોય છે. તેઓ જે ઉદ્યમમાં ખરેખર વિશ્વાસ કરે છે, તેઓ એમાં પોતાના પૈસા, મહેનત અને ભાવનાઓનું રોકાણ કરવા ઇચ્છુક હોય છે.
જો આપણે પોતાની નોકરી કે જીવનમાં પ્રગતિ કરવા ઇચ્છીએ છીએ, તો આપણે જોખમ લેવું પડશે. સતર્ક વિશ્લેષણથી આપણે અસફળતાની આશંકાને ઓછી તો કરી શકીએ છીએ, પરંતુ એને પૂરી રીતે સમાપ્ત ક્યારેય નથી કરી શકતા. કષ્ટ સહન કર્યા વગર કોઈ લાભ નથી થતો.
તમારું જીવન અને તમારી નોકરી કેવી રીતે માણવી ડેલ કાર્નેગી ગુજરાતી પુસ્તક ઓનલાઇન
જો તુરંત સુધારાવાદી પગલું ના ઉઠાવવામાં આવે, તો તે આત્મ-કરુણા, અસફળતા અને અપ્રસન્નતામાં પરિવર્તિત થઈ શકે છે. આપણે એ તપાસ કરીશું કે, પરાજયના મનોવૈજ્ઞાનિક પ્રભાવોનો સામનો કેવી રીતે કરવામાં આવે અને મનોબળને ફરીથી કેવી રીતે મજબૂત કરવામાં આવે.
આપણી પાસે અનુભવ ( How to Enjoy Your Life and Your Job by Dale Carnegie Gujarati Book Summary ) અને તકનીકી જાણકારી હોવા છતાં આપણે હંમશાં સફળ નહીં થઈએ. કેટલીય વાર આપણે અસફળ પણ થઈશું,
પરંતુ આપણે અસફળતાને ખુદ પર હાવી ના થવા દેવી જોઈએ. અસફળતાથી શીખવું જોઈએ, પ્રયાસ કરનારાઓની ક્યારેય હાર નથી થતી. આ પુસ્તક આપણને પોતાની ભૂલોમાંથી પાઠ શીખવાડશે અને શીખેલી વાતોથી અસફળતાઓનો સામનો કરી સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
૧૯૧૨માં સ્થાપિત ડેલ કારનેગી ટ્રેનિંગ સ્વ-સુધારની શક્તિમાં એક વ્યક્તિના વિશ્વાસથી વિકસિત થઈને પ્રદર્શન-આધારિત પ્રશિક્ષણ કંપની બની ચુકી હતી, જેણે પૂરા સંસારમાં વ્યવસાય કરનારા લોકોને પોતાની યોગ્યતાઓ વિકસિત કરવાનો અવસર આપ્યો અને સકારાત્મક, સ્થાયી તેમજ લાભકારી પરિણામ મેળવવા માટે એમના પ્રદર્શનને શ્રેષ્ઠ બનાવ્યું
ડેલ કારનેગીએ તમારું જીવન અને તમારી નોકરી કેવી રીતે માણવી ડેલ કાર્નેગી ગુજરાતી પુસ્તક ઓનલાઇન એવા પ્રોગ્રામ તૈયાર કર્યા, જેમાં વ્યાવહારિક અને સૈદ્ધાંતિક સમસ્યાઓનું સમાધાન સરળતાથી કરી શકાય.
એમણે લોકોને એ જ્ઞાન, યોગ્યતાઓ અને આદતો શીખવાડી, જેમની જરૂર એમને પોતાના વ્યવસાયનું મૂલ્ય વધારવા માટે થાય છે. અજમાવેલા સમાધાનોને અસલ સંસારનાં પડકારો સાથે જોડવાને કારણે ડેલ કારનેગીને આંતરરાષ્ટ્રીય રૂપથી લીડર માનવામાં આવે છે, જે લોકોના સર્વશ્રેષ્ઠ સ્વરૂપને ઉજાગર કરે છે.
Reviews
There are no reviews yet.