-10%

Garbh Sanskar by Dr Devangi Jogal & Nilesh Jogal

Original price was: ₹555.00.Current price is: ₹500.00.

1 in stock

Description

Garbh Sanskar by Dr Devangi Jogal & Nilesh Jogal

|| ચાલો, ગર્ભાવસ્થાને ઉત્સવ બનાવીએ… || આ પુસ્તકમાં ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે આપણાં પ્રાચીન ઋષિમુનિઓ દ્વારા સંપાદિત થયેલ, વડવાઓ દ્વારા પેઢી દર પેઢી અનુભવના નિચોડ રૂપે સચવાયેલ અને આજના આધુનિક વિજ્ઞાનના પ્રયોગો દ્વારા વધુ સમૃધ્ધ થયેલ જ્ઞાનને મૂકવાનો પ્રયાશ થયો છે. . || આ પુસ્તકમાં નીચેના સવાલોનું નિરાકરણ મળે છે… ||
 

ડૉ. દેવાંગી જોગલ અને નિલેશ જોગલ દ્વારા ગર્ભ સંસ્કાર ગુજરાતી પુસ્તક

 
● શું તમે ઈચ્છો છો કે તમારું આવનારું બાળક તંદુરસ્ત, બુદ્ધિશાળી અને પ્રેમાળ હોય? ● પ્રેગ્નન્સી વિશેના જાત-જાતના મીથથી (અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાથી) તમે પરેશાન અને કન્ફ્યુઝ છો? ● શું તમારા આનુવંશિક રોગોને બાળકમાં આવતા અટકાવવા ઈચ્છો છો? ● શું તમે બિનજરૂરી ખર્ચથી બચવા ઈચ્છો છો? ● શું તમે પ્રેગ્નન્સીને બોજારૂપ ન બનવા દઈને એક મહા-ઉત્સવ રૂપે માણવા ઈચ્છો છો? ● પ્રેગ્નન્સી પ્લાનિંગ કઈ રીતે કરવું, ક્યારે કરવું, ઉત્તમ આત્માને આહવાન કઈ રીતે કરવું વગેરે બાબતો વિશે જાણવું છે તો ડૉ. દેવાંગી જોગલ અને નિલેશ જોગલ દ્વારા ગર્ભ સંસ્કાર ગુજરાતી પુસ્તક ?
● ગર્ભાવસ્થાના ક્યાં મહિને શું ખાવું અને શું ના ખાવું, ક્યાં આસનો કરવા અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું વગેરે બાબતે સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન શોધી રહ્યા છો? ● ગર્ભાવસ્થા દરમિયાન થતી વિવિધ શારીરિક અને માનસિક તકલીફોની સમજણ અને એનું નિરાકરણ ઈચ્છો છો? ● પ્રસુતિ બાદ માતાની સંભાળ કઈ રીતે લેવી જોઈએ, એને ભોજનમાં શું લેવું જોઈએ એ બાબતે જાણવું છે? ● બાળકના જન્મ બાદ એની કેર કઈ રીતે કરવી જેથી એનો ઉત્તમ વિકાસ અને ઘડતર થાય એ બાબતે તમે ચિંતિત છો? આ બધા સવાલોના જવાબો છે આ પુસ્તકમાં…
 

Additional information

Weight 0.800 kg
Dimensions 15 × 5 × 8 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Garbh Sanskar by Dr Devangi Jogal & Nilesh Jogal”

Your email address will not be published. Required fields are marked *

You may also like…