-28%

Ganit Maths Quantitative Aptitude Yuva Publication ( Class – 3 )

Original price was: ₹500.00.Current price is: ₹360.00.

3 in stock

Description

Ganit Maths Quantitative Aptitude Yuva Publication PDF 

આ ( Ganit Maths Quantitative Aptitude Yuva Publication Class 3 ) પુસ્તકમાં ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વર્ગ-૩ની પરીક્ષા ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી SSC, રેલવે, બેંકની પરીક્ષાઓના સામાન્ય બૌદ્ધિક ક્ષમતાના અભ્યાસક્રમના ગણિત વિષય સંબંધિત વિસ્તૃત માહિતી સાથેના 40 પ્રકરણોનો સમાવેશ.

આ પુસ્તકમાં ટકાવારી, સમય અને કાર્ય, સમય અને અંતર, ગુણોત્તર- પ્રમાણ વગેરે જેવા પ્રકરણોનું પુનઃ લેખન કરવામાં આવેલ છે.

ભાગાકારના નિયમો, સાંકળનો નિયમ, વળતર, બોટ અને પ્રવાહ, દોડ, બીજગણિત, ત્રિકોણમિતિ, અંતર અને ઊંચાઇ, ક્રમચય અને સંચય, માહિતીનું પૃથક્કરણ, માહિતીની પર્યાપ્તતા જેવા નવા પ્રકરણોનો સમાવેશ.

દરેક પ્રકરણની શરૂઆતમાં પાયાની સમજરૂપે જરૂરી થિયરીનો સમાવેશ કરવામાં આવેલ છે.

અગત્યની માહિતીઓની ટેબલ, ચાર્ટ તથા આકૃતિઓ સહિત સરળ રજૂઆત કરવામાં આવી છે.

ગાણિતિક ગણતરીઓની સરળ સમજુતી માટે સૂત્રો, કોન્સેપ્ટ્સ, શોર્ટ ટ્રિક્સનો સમાવેશકરવામાં આવેલ છે.

આ ( Ganit Maths Quantitative Aptitude Yuva Publication Class 3  ) પુસ્તકના અંતે ગણિતના અગત્યના સૂત્રોનું સંકલન.

253 પ્રકારના 945 પ્રશ્નોનો ઉકેલ સહિત સમાવેશ.

600થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને 500થી વધુ TCS દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોનો ઉકેલ સહિત સમાવેશ.

આ ગણિત યુવા પબ્લિકેશન પુસ્તકમાં સ્વ-મૂલ્યાંકન હેતુ આન્સર-કી સાથેના મહાવરા માટેના 1150થી વધુ પ્રશ્નો.

આ ગણિત ગુજરાતી પુસ્તક પ્રકાશિત યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા માં  અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (ઉકેલ સહિત) અને સ્વમૂલ્યાંકન માટે મહાવરાના પ્રશ્નો મળી કુલ 3500થી વધુ પ્રશ્નોનો સમાવેશ.

Additional information

Weight 0.200 kg
Dimensions 18 × 1 × 7 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Ganit Maths Quantitative Aptitude Yuva Publication ( Class – 3 )”

Your email address will not be published. Required fields are marked *

You may also like…