“રાયન હોલીડે આજના સમયના ગ્રેટ થિંકર ગણાય છે. જીવનમાં ‘કશુંક મેળવવા માટે’ તેમનાં પુસ્તકો ( Ego Is The Enemy by Ryan Holiday Gujarati ) તમને ઉપયોગી નીવડશે.” ઍન્થની રોબિન્સ
International અને ગુજરાતી બેસ્ટસેલર Awaken the Giant Within અને Unlimited Power ના લેખક
આપણી આજુબાજુ અનેક લોકો કે કંપનીઓને આપણે નિષ્ફળ થતાં જોઈએ છીએ ત્યારે આપણને કદી એવો વિચાર આવ્યો છે કે આવું શા માટે થતું હશે?
એવું તો શું છે કે જેને કારણે અનેક ટૅલેન્ટેડ ચુવાનોની કરિયર ખતમ થઈ જાય છે. સફળ કંપનીઓ રાતોરાત ડૂબી જાય છે.
વિશાળ જાગીરો અને લખલૂટ સંપત્તિ ધૂળમાં મળી જાય છે. પરિવાર નેસ્તનાબૂદ થઈ જાય છે. સંઘર્ષને શરમજનક પરિસ્થિતિમાં મૂકી દે છે. આ સૌનું એકમાત્ર કારણ છે….
EGO એટલે કે અહંકાર
જે તમારી બુદ્ધિ, કાર્યક્ષમતા અને ડહાપણને ખતમ કરી નાખે છે.
પરિસ્થિતિ પ્રમાણે બદલાવાની આપણી સમજદારીને અહંકાર બુઠ્ઠી કરી નાખે છે. દરેક ધર્મ, સંસ્કૃતિ, સમાજ અને વિચારસ્કોએ સમયે સમયે આપણી અંદરના આ કટ્ટર શત્રુ વિશે ચેતવણી આપી જ છે!
આ ઈગો ઈસ ધ એનિમી ગુજરાતી પુસ્તક માં રાચન હૉલિડે અહંકારનાં લક્ષણ અને જોખમ વિશે જણાવે છે અને તેને કેવી રીતે હરાવી શકાય એ પણ સરળ અને પ્રેક્ટિકલ ઉદાહરણો દ્વારા શીખવે છે.
જે લોકો જાણે-અજાણે અહંકારના શિકાર થયાં છે એવાં દરેક માટે આ ગુજરાતી પુસ્તક Must Read છે.
યાદ રાખો – આપણે સૌએ અહંકારનો વિનાશ કરવો જ રહ્યો, તે આપણો વિનાશ કરે તેના પહેલાં…
Additional information
Weight
0.400 kg
Dimensions
12 × 1 × 7 cm
Reviews
There are no reviews yet.
Be the first to review “Ego Is The Enemy by Ryan Holiday (Gujarati)” Cancel reply
Reviews
There are no reviews yet.