-10%

Dopamine Detox by Thibaut Meurisse (Gujarati)

Original price was: ₹245.00.Current price is: ₹220.00.

1 in stock

Description

Dopamine Detox by Thibaut Meurisse Gujarati Book Review

તમારાં ધ્યાનને 48 કલાક કે તેનાથી પણ પહેલાં પાછું મેળવો. શું તમે કામને ટાળો છો ? તમે બેચેન રહો છો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતાં ? તમે તમારા અગત્યનાં ધ્યેય પ્રતિ ઉત્તેજીત રહી શકવામાં તકલીફ અનુભવો છો ? આખી દુનિયામાં વિક્ષેપો ખૂબ જ છે ધ્યાનને કેન્દ્રિત રાખવાની ક્ષમતા જાળવી રાખવી કઠિન છે.

ડોપામાઇન ડિટોક્સ થિબાઉટ મ્યુરિસે ગુજરાતી પુસ્તક ઓનલાઇન

આપણે સતત ઉત્તેજીત અને બેચેન રહીએ છીએ અને મોટાભાગે કોઇ કારણ વગર! જો તમે તમારી જાતને આ પરિસ્થિતિમાં અનુભવતા હો, તો ચિંતા ના કરશો. ડોપામીન ડિટોક્સ માંથી તમે મેળવશો : ડોપામીન શું છે અને તે કેવી રીતે કામ કરે છે; 48 કલાકનું એક સફળ ડિટોક્સ કરવાનાં 3 સરળ પગલાં; તમને વિચલિત થતાં રોકી, ધ્યાન કેન્દ્રિત રાખવા માટેની વ્યવહારૂ કવાયત.

Additional information

Weight 0.200 kg
Dimensions 15 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Dopamine Detox by Thibaut Meurisse (Gujarati)”

Your email address will not be published. Required fields are marked *

You may also like…