માહિતી અને જ્ઞાન એ કોઈ પણ બીઝનેસના બે ફેફસાં છે. બીઝનેસ નાનો હોય કે મોટો–એને અપડેટ રાખવા માટે માહિતી અને એના વિકાસશીલ ગ્રાફને સતત વધતો રાખવા માટે જ્ઞાન મહત્વનો ભાગ ભજવે છે.
બજારની નાડ પારખી સફળ પરિણામના ઊજળા ભવિષ્યનો અંદાજ કેવી રીતે મેળવવો એનો પાઠ આ પુસ્ર્તકમાંથી શીખવા મળે છે. એ જ બીઝનેસ ટકાઉ,પરિણામલક્ષી અને ફળદાયી બની શકે,જેના પાયામાં” બિઝનેસ FUNDA” ?
જુઓ,આ પુસ્ર્તકમાં Business Funda by N Raghuraman ગતિને પ્રગતિમાં અને તકને તકદીરમાં ફેરવવાનો મંત્ર એટલે જ ” બીઝનેસ FUNDA”જિંદગી જીવવી એ આર્ટ હોય, તો મેનેજમેન્ટ અને બીઝનેસને કઈ રીતે ‘લાઈવ’ રાખવાં એ ફાઈન આર્ટ છે. આવું,આર્ટ અને ફાઈન આર્ટનું ઝીણું ઝીણું નકશીકામ આપને આ પુસ્ર્તક Business Funda by N Raghuraman ના પાને પાને જોવા મળશે.
Additional information
Weight
0.120 kg
Dimensions
12 × 1 × 4 cm
Reviews
There are no reviews yet.
Be the first to review “Business Funda by N Raghuraman” Cancel reply
Reviews
There are no reviews yet.