Aarogya Amrut Yuva Career Book Summary
આરોગ્ય વિભાગ, માહિતી વિભાગ તેમજ સરકારશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા વિવિધ માધ્યમો જેવા કે વેબપોર્ટલ, પરિપત્રો, ગાઈડ લાઈન, યોજનાઓ અને સમાચારપત્રો માહિતી પુસ્તિકાના સંદર્ભના આધારે તૈયાર થયેલું આરોગ્યલક્ષી વિવિધ ભરતીઓ માટે અતિ ઉપયોગી સાહિત્ય એટલે આરોગ્ય અમૃત ગુજરાતી પુસ્તક ( Aarogya Amrut book )
આ આરોગ્ય અમૃત ગુજરાતી પુસ્તક માં 5555+ ટૉપિક વાઈજ વન લાઈનર પ્રશ્નો : 2022 સુધીના પૂછાયેલ તમામ પ્રશ્નોનો સમાવેશ.
ગૌણ સેવા પસંદગી મંડળ જિલ્લા પંચાયત મહાનગરપાલિકા વગેરે દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાહિત્ય.
- બાયોમેડિકલ વેસ્ટ અને સેનિટેશન વ્યવસ્થાપનની સંપૂર્ણ સમજૂતી.
- રાજ્ય અને કેન્દ્ર સરકારની મહત્વની યોજના તથા આરોગ્ય કાર્યક્રમનો સમાવેશ.
- NCERT ના અભ્યાસક્રમ આધારિત આરોગ્યલક્ષી જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાનનો સમાવેશ.
- પરિવાર કલ્યાણની વિગતવાર સમજૂતી.
- PCV, કોરોના સહિત રસીકરણના તમામ પ્રોગ્રામ.
- વ્યાપારિક સ્થળોના પરીક્ષણની સંક્ષિપ્તમાં સમજૂતી.
- GPMC Act ખાદ્યચીજ અધિનિયમ, CBD સહિત મહત્વના આરોગ્યના કાયદાનો સમાવેશ.
MPHW | FHW | SI | ANM | GNM | Mukhya Sevika Book Entrance Exam Guide એ એક સંક્ષિપ્ત અને વ્યાપક પુસ્તક છે જે શ્રેષ્ઠ સ્વાસ્થ્ય જાળવવા માટે અમૂલ્ય આંતરદૃષ્ટિ આપે છે. પુસ્તકમાં નિવારક પગલાંથી માંડીને સામાન્ય બિમારીઓના સંચાલન સુધીના વિષયોની શ્રેણી આવરી લેવામાં આવી છે, જે વાચકોને વ્યવહારુ વ્યૂહરચના પૂરી પાડે છે.
આરોગ્ય અમૃત ગુજરાતી પુસ્તક
તેની સ્પષ્ટ ભાષા અને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ લેઆઉટ સાથે, તે તેમની સુખાકારીનો હવાલો લેવા માંગતા વ્યક્તિઓ માટે સુલભ સંસાધન તરીકે સેવા આપે છે. પગલાં લેવા યોગ્ય ટીપ્સ અને નિષ્ણાત સલાહનો સમાવેશ એ સુનિશ્ચિત કરે છે કે વાચકો તેમની દિનચર્યાઓમાં સૂચવેલ પ્રથાઓને સરળતાથી અમલમાં મૂકી શકે છે. એકંદરે, આરોગ્ય અમૃત બેસ્ટ સેલર ગુજરાતી બુક છે.
આરોગ્ય વિભાગ, માહિતી વિભાગ તેમજ સરકારશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા વિવિધ માધ્યમો જેવા કે વેબપોર્ટલ, પરિપત્રો, ગાઈડ લાઈન,યોજનાઓ અને સમાચારપત્રો, માહિતી પુસ્તિકાના સંદર્ભનાં આધારે તૈયાર થયેલું આરોગ્યલક્ષી વિવિધ ભરતીઓ માટે અતિ ઉપયોગી સાહિત્ય.
સ્પર્ધાત્મક પરીક્ષાના વિશ્વમાં પોતાની જાતને સાબિત કરવા માટે પ્રયત્ન કરી રહેલા આદરણીય ભાઈ-બહેનો તથા આ ક્ષેત્રમાં આપ સૌની કારકિર્દી માટે પત્ન કરી રહેલા ગુરુજનો.
Aarogya Amrut book
ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં ખૂબ જ પ્રામાણિકતાથી કાર્ય કરીને વિદ્યાર્થીઓની સફળતામાં દિવેલ પૂરવા જેવું સાર્થક કામ કરી રહેલી ‘શ્રી યુવા કરિયર અકેડમી- ભાવનગર’ દ્વારા આરોગ્ય ક્ષેત્રના વિદ્યાર્થીઓની સફળતામાં સહભાગી થવાના હેતુ સાથે બહાર પાડેલ ‘આરોગ્ય અમૃત’ નામના લોકપ્રિય મટીરિયલને થોડા પરીક્ષાલક્ષી ફેરફારો સાથે આપની સમક્ષ મુકતા આનંદની લાગણી અનુભવીએ છીએ.
arogya amrut gujarati book
આ પુસ્તકને તૈયાર કરવામાં પોતાના બહોળા જ્ઞાનને પરીક્ષાલક્ષી બનાવીને ઢાળનાર આદરણીય શ્રી ડૉ.દવે, પંડયા કેતનભાઈ, ભટ્ટ અશ્વિનભાઈ, લાધવા હાર્દિકભાઈ, પંડયા ઘનશ્યામભાઈ, જાની નિશાબેન, સૈતા મનાલીબેન, તૈયારણ પ્રીતિબેન પ્રત્યે આભારની લાગણી વ્યકત કરીએ છીએ અને કમ્પ્યૂટરમાં કંડારનાર જાની ચિરાગ નો ઋણ સ્વીકાર કરીએ છીએ.
આ arogya amrut gujarati book આપ સૌને ખૂબ જ ઉપયોગી બની રહેશે તેવા આત્મવિશ્વાસ સાથે આપની સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના અને આ પુસ્તકને વધારે પરીક્ષાલક્ષી બનાવવાના આપના સૂચનો આવકારવાની અભિલાષા સાથે આપને સફળતા માટેની શુભકામના.
ડાયરેકટર
એન. જે. ધાંધલા શ્રી યુવા કરિયર અકેડમી-ભાવનગર
Reviews
There are no reviews yet.