Subedar Ramji Ambedakar

100.00

1 in stock (can be backordered)

Description

Subedar Ramji Ambedakar

વૈચારિક પરિવર્તન થકી સામાજિક ક્રાંતિ આણવાના પ્રયત્નમાં નિષ્ઠા ધરાવનારા અખબારનવીસોમાંના મૂળજીભાઈ ખુમાણ એક છે. દલિત સાહિત્ય, દલિત ક્રાંતિ તેમના ખેડાણની મુખ્ય દિશા છે. ડો. બાબાસાહેબ આંબેડકરના પ્રમાણભૂત ગણાતા જીવનચરિત્ર ‘ગુજરતા આંબેડકરી સાહિત્ય’માં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. પદ્મભૂષણ કો. ધનંજય કીર લિખિત ‘આંબેડકર : જીવન અને કાર્ય તેમણે દેવેન્દ્ર કર્ણિકના સહયોગ સાથે ગુજરાતીમાં આપ્યું છે. ગુજરાતી સાહિત્યમાં આંબેડકર જીવન વિશેના આટલા દળદાર ને પ્રમાણભૂત સૌ પ્રથમ ગ્રંથ માટેનું હોય તેમના ફાળે જાય.

દલિત સાહિત્યમાં દલિત લેખક પ્રો.પ્ર.ઈ. સોનકાંબળેની આત્મકથા ‘સ્મૃતિની પાંખે’, ડો. શરણકુમાર લિંબાળેની આત્મકથા ‘અક્કરમાશી’, કો. આંબેડકરના ગ્રંથો ‘શૂદ્રોની ખોજ’, રાણપુરાહે કોષ અને દેવી રીતે ?’ ‘અસ્પૃશ્યો અને ભારતીય સંવિધાન’ પર તેમજ આલસાહેબાના અન્ય સાહિત્ય પર તેમણે કાર્ય કર્યું છે.

વિદ્યાર્થી અવસ્થામાં સહકારી વિદ્યામંદિર હાઈવૂલના સામયિક ‘ચેતન’ના સંપાદનથી આરંભ કરી જીવરાજભાઈ ચારણિયાના ‘જય હરિજન’, મુંબઈનાં દૈનિકો ‘જનશક્તિ’, ‘જન્મભૂમિ’, ‘શનિ’ ના ‘ચેતમણંદર’, ‘સજની’માં અખબારી સફર ખેડયા બાદ અમદાવાદમાં ‘સાધના’માં થોડો સમય ગાળી ‘લોકસત્તા-જનસત્તા’માં તેઓ ચિર થયા.

દલિત સાહિત્યના એક ખેડૂત તરીકે અથવા તો પત્રકાર તરીકે તેમણે પોતાના વ્યવસાયને માત્ર કલમજીવી રહેવા દીધો નથી. બંને ક્ષેત્રોમાં તેઓ ‘ચળવળિયા’ કર્મશીલ બની રહ્યા છે. દલિતોત્થાનની ચિંતનસભાઓમાં, દલિત સંગઠનોમાં તેઓ સક્રિય છે, તો પત્રકારોના સંગઠનમાં પણ તેમણે રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું છે.

Subedar Ramji Ambedakar Gujarati Book

તેમને લીરાષ્ટ્રના સિંહ છેલભાઈ જન્મશતાબ્દી સમિતિ તરફથી ‘છેલભાઈ વિશેષ પુરરસ્કાર’ ગુજરાત શાહિત્ય સંગમ તરફથી ‘મહાત્મા ફૂલે એવૉર્ડ’ સૌરાષ્ટ્ર પરિવાર તરફથી તેમજ ઓલ ઇન્ડિયા બેંક ઓફ ઇન્ડિયા એસસી / એારી એમલોઈઝ હૅડરેશાન (ગુજરાત) તરફથી પણ ડૉ. આંબેડકર શતાબ્દી વર્ષમાં તેમને ‘વિશિષ્ટ રોવા એવૉર્ડ એનાયત કરાયો હતો. તો વળી, મુંબઈમાં પ્રગઢ મહારાષ્ટ્ર ફેલોશિષ સન્માન અને શ્રી તુલસીવાડી મેઘવાળ પંચાયત અમદાવાદની શ્રી સરસવતી વરિષ્ઠ નાગરિક નચેતના કેન્દ્ર તેમજ નાંદેડ (મહારng)ના શતશોધર વિચાર મંચ દ્વારા સાહિત્યની વિશિષ્ઠ સેવા કરવા માટે વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. છેવાડાના જાની સાથે રહેવા એક્સપ્રેસ જૂથના પરંપરા લોકસત્તા-જનસતાની ભાવના સાકાર કરવાની શુભેચ્છા આવા સાથીને આજે આપું છું.

દિગંત ઓઝા

Additional information

Weight 0.300 kg
Dimensions 12 × 1 × 4 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Subedar Ramji Ambedakar”

Your email address will not be published. Required fields are marked *

You may also like…