-25%

Aarogya Nu Brahmastra – All In One Theory Book For MPHW I FHW I Sanitary Inspector 2025

Original price was: ₹900.00.Current price is: ₹675.00.

Description

Aarogya Nu Brahmastra – All In One Theory Book For MPHW I FHW I Sanitary Inspector 2025

છેલ્લા ચાર વર્ષથી MPHW, FHW, SI જેવા વર્ગો થકી બધા વિદ્યાર્થીઓની કારકિર્દીને સફળ બનાવી ચૂકયા છે. અને આવનાર સમયમાં પણ આ સફળતા તમને બધાને પ્રાપ્ત થાય. એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ.

ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં MPHW, FHW, ડા વગેરે સ્પર્ધાત્મક તૈયારી કરનાર સૌથી વધારે વિધાર્થીઓ લક્ષ્ય કરિયર એકેડમી અને નિકુંજ રમણા સાથે ઓનલાઈન તેમજ ઓફલાઈન માધ્યમ થકી જોડાયેલા છે. જેમનો અમને ગર્વ છે. મારા ચાર વર્ષના અનુભવ દ્વારા 1200+ વિધાર્થીઓને આરોગ્ય વિભાગમાં સફળતા અપાવી છે. તેના આધારે આ પુસ્તક તૈયાર કરેલ છે.

ગુજરાત સરકાર દ્વારા લેવાતી પરીક્ષાની તૈયારી કરવા માટેના તમામ પુસ્તકો માટે અહિયાં ક્લિક કરો.

All In One Theory Book For MPHW I FHW I Sanitary Inspector

મિત્રો અમને વિશ્વાસ છે. કે આવનાર સમયમાં MPHW, FHW, SI વિભાગની પરિક્ષામાં આ પુસ્તક તમને ખૂબ જ ઉપયોગી થશે અને તમે તમારુ લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. છેલ્લા ચાર વર્ષથી ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા જેમકે આરોગ્ય ક્ષેત્રે જેવી કે MPHW, FHW, SI ની તૈયારી કરાવતી સંસ્થા એટલે લક્ષ્ય કરીયર એકેડમી જેના થકી 1200+ થી વધુ વિધાર્થીઓને પોતાની કારકિર્દી ઉજજવળ બનાવી છે.

અમને વિશ્વાસ છે કે આ આરોગ્યનુ બ્રહ્માસ્ત્ર ગુજરાતી પુસ્તક 2025 દરેક વિધાર્થીઓને પોતાના મા-બાપનું સરકારી નોકરી મેળવવાનું સપનું પુરૂ કરવામાં ખૂબ જ ઉપયોગી નિવડશે એવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ.

આ પુસ્તક ( Gujarati Book ) નો વિડીયો જોવા માટે અહિયાં ક્લિક કરો.

Additional information

Weight 1.300 kg
Dimensions 15 × 5 × 8 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Aarogya Nu Brahmastra – All In One Theory Book For MPHW I FHW I Sanitary Inspector 2025”

Your email address will not be published. Required fields are marked *

You may also like…