-33%

4 IN 1 NCERT GCERT PYQs MCQs Part 3 A

Original price was: ₹300.00.Current price is: ₹200.00.

1 in stock

Description

4 IN 1 NCERT GCERT PYQs MCQs Part 3 A Book Summary

સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાન & ટેકનોલોજી વિષયને 4 IN 1 NCERT GCERT PYQs MCQs Part 3 A લગતા ધો. 6 થી 12ના NCERT, GCERT પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PYQs) અને મહાવરા માટેના પ્રશ્નો મળીને કુલ 2800થી વધુ હેતુલક્ષી પ્રશ્નો (MCQs)નો 34 પ્રકરણોમાં સમાવેશ કરતું (4 in 1) પુસ્તક.

અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PYQS) અને મહાવરા માટેના જે પ્રશ્નોની માહિતી માત્ર NCERTમાંથી મળતી હોય તેને (NC ધો. 6, પાઠ-1B), માત્ર GCERTમાંથી મળતી હોય તેને (GC ધો. 6, પાઠ-5) તથા NCERT-GCERT બંનેમાં માહિતી મળતી હોય તેને (NC ધો. 6, પાઠ-18 / GC ધો. 6, પાઠ-5) જેવા કોડ સાથે રજૂઆત.

NCERT અને GCERT જેવા અલગ અલગ આધારભૂત પુસ્તકોમાં ઘણી બધી માહિતીઓ સમાન હોય છે તેથી વિધાર્થીઓને વાંચવાવા ચાલા પ્રશ્નોનું પુનરાવર્તન ન થાય અને વધુ સમય ન વેડફાય તે હેતથી ઉપરોક્ત આધારભૂત સ્ત્રોતોની પરીક્ષાલક્ષી માહિતીઓનો એક જ પુસ્તકમાં સમાવેશ.

અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PYQs) અને મહાવરા માટેના કેટલા પ્રશ્નોની માહિતી માત્ર NCERT, માત્ર GCERT NCERT અને GCERT બંનેમાં મળી આવે છે. આ પ્રકારે પ્રકરણવાર પ્રશ્નોના વિશ્લેષણનો આ પુસ્તકમાં સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો છે.

4 IN 1 NCERT GCERT PYQs MCQs Part 3 A

આ પુસ્તકમાં આપવામાં આવેલ કુલ 2840 પ્રશ્નોમાંથી 1557 પ્રશ્નોની માહિતી NCERT અને GCERTમાં મળી આવે છે. આ 1557 પ્રશ્નોમાંથી 1230 પ્રશ્નો (અર્થાત 78.99% પ્રશ્નો)ની પાહિતી NCERT અને GCERT બંનેમાં સમાન (Common) મળી આવે છે.

આ 4 IN 1 NCERT GCERT PYQs MCQs Part 3 A પુસ્તકમાં આપવામાં આવેલ અગાઉની પરીક્ષામાં પૂછાયેલ 1498 પ્રશ્નોમાંથી ક53 પ્રશ્નો (અર્થાત 56.94% પ્રશ્નો)ની માહિતી NCERT અને GCERTમાં મળી આવે છે.

આ પુસ્તકમાં PYQs ની કુલ સંખ્યા 1498 છે. તેમાં એકનો એક પ્રશ્ન એકથી વધુ પરીક્ષાઓમાં પુનરાવર્તિત થતો હોવાથી જો તેને ગણતરીમાં લેવામાં આવે તો તેની સંખ્યા ઘણી વધુ થાય છે પરંતુ અહીં તેને એક જ વાર ગણતરીમાં લેવામાં આવ્યો છે.

Yuva Upnishad Publication

આ 4 IN 1 NCERT GCERT PYQs MCQs Part 3 A પુસ્તકમાં NCERT અને GCERTના વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, સાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, સામાજિક વિજ્ઞાન, કમ્પ્યૂટર સાયન્સ, બાયો ટેકનોલોજી વગેરે જેવા વિષયના પાઠયપુસ્તકોમાંથી સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી જેવા વિષયને લગતા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.

વિધાર્થીઓની સરળતા માટે આ પુસ્તકમાં MCQની સાથે અગત્યના ચાર્ટ, ટેબલ અને આકૃતિનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Additional information

Weight 0.450 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “4 IN 1 NCERT GCERT PYQs MCQs Part 3 A”

Your email address will not be published. Required fields are marked *

You may also like…