લોકરક્ષક કેડરના નવા અભ્યાસક્રમ મુજબ ગધાર્થગ્રહણની સંપૂર્ણ સમજૂતી માટેનું શ્રેષ્ઠ પુસ્તક.

PSI, GSSSB, CCE GROUP-A તેમજ GPSC ની વિવિધ મુખ્ય પરીક્ષાઓ માટે પણ ઉપયોગી પુસ્તક.

આ તથ્યાત્મક, સાહિત્યિક અને ચિંતનાત્મક જેવા પ્રકારોના આધારે 290+ ગધાર્થગ્રહણનો સમાવેશ.

વિધાર્થીઓની સમજણ માટે ગધખંડોનું શિક્ષણ, ધાર્મિક, મનોવિજ્ઞાન, તત્વચિંતન, સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃતિ, ભૌગોલિક, પર્યાવરણ વગેરે જેવા પેટા વિષયો આધારિત વર્ગીકરણ.

વિધાર્થીઓના સ્વમૂલ્યાંકન માટે સમજૂતી સાથેના 190+ ગધાર્થગ્રહણ તેમજ મહાવરા માટેના 100+ ગધાર્થગ્રહણનો સમાવેશ.

અગાઉની પરીક્ષાઓ જેમ કે UPSC, GPSC, SSC, GSSSB, GPSSB, UGC-NET અને PSIમાં પુછાયેલા 75+ ગધાર્થગ્રહણનો સમજૂતી સહિત સમાવેશ.

ગધ્યાર્થ ગ્રહણ યુવા ઉપનિષદ" એ ગુજરાતી પુસ્તક છે જે સામાન્ય રીતે ગુજરાતમાં પોલીસ ભરતી પરીક્ષાઓ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો દ્વારા ઉપયોગમાં લેવાય છે.