કેમ દુનિયાની 80 ટકા સંપતિ 20 ટકા લોકો પાસે છે.
બિઝનેસમાં 80 ટકા કમાણી 20 ટકા ગ્રાહકો પાસેથી આવે છે.
આપણું 80 ટકા સુખ કેમ 20 ટકા સંબંધો જ પૂરા પાડે છે ?
વૉર્ડરોબના 80 ટકા ડ્રેસ ગડી વળેલા રહે છે તો 20 ટકા જ કેમ વધુ પહેરાય છે.
ફોનમાં 80 ટકા નંબર્સ નિષ્ક્રિય હોય છે, 20 ટકા નંબર્સ જ સક્રિય હોય છે.
આપણા 80 ટકા વિચારો ફાલતુ, 20 ટકા કામના હોય છે.
સંપૂર્ણ પુસ્તક જોવા માટે અહિયાં ક્લિક કરો