GCERTના કૃષિવિધા પાઠયપુસ્તક તથા કૃષિ યુનિવર્સિટીઓની માર્ગદર્શિકાઓ જેવા આધારભૂત સ્ત્રોતો આધારિત પુસ્તકમાં કૃષિ વિજ્ઞાનને લગતા કુલ 35 પ્રકરણોનો સમાવેશ.
આ પુસ્તકમાં ગ્રામસેવક અને ખેતી મદદનીશના કાર્યો અને કરજો દર્શાવતી પરીક્ષાલક્ષી અગત્યની માહિતીનું સંકલન.
આ પુસ્તકમાં કૃષિમાં ઉપયોગી એવી અત્યાધુનિક પદ્ધતિઓ અને તકનીકોનો સમાવેશ.