ભાષા (ગુજરાતી) વિભાગમાં વ્યાકરણની સમજૂતી સાથે લેટેસ્ટ ફકરાઓ.
ગણિતના દરેક પ્રકરણમાં લર્નિંગ પોઈન્ટ મુજબ સમજૂતી અને નવી પેપરસ્ટાઈલ મુજબ દાખલાઓનો મહાવરો.
માનસિક યોગ્યતા કસોટીના દરેક ભાગ માટે તદ્દન નવી જ આકૃતિઓ.
બાળક જાતે જ પરીક્ષાની તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં રજૂઆત.
3000 પ્રશ્નોની વિશાળ શ્રેણી.
જવાહર નવોદય વિધાલય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વિભાગ અને પ્રકરણ વાઈઝ સંકલન.
જવાહર નવોદય વિધાલય ગુજરાતી પુસ્તક ધોરણ ૫ ખરીદવા માટે અહિયાં ક્લિક કરો.