તમે કેવા હિન્દુ આ પુસ્તક તમને જાગૃત કરશે.

ડૉ. બી.આર. આંબેડકર દ્વારા લખાયેલ આ પુસ્તક જાતિ વ્યવસ્થા પરનું સૌથી શક્તિશાળી પુસ્તક છે.

આ મૂળ એક ભાષણ હતું પરંતુ તે રજૂ થાયતે પહેલાં જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

બાબાસાહેબ કહે છે કે જાતિ માત્ર એક સામાજિક સમસ્યા નથી, તે ધર્મ અને સંસ્કૃતિમાં ઊંડે સુધી મૂળ ધરાવે છે, અને તેનો સંપૂર્ણ નાશ થવો જોઈએ.

આ પુસ્તક તમારા વિચારને પડકારશે, તમારી આંખો ખોલશે,