આ પુસ્તકમાં બુદ્ધના જીવન અને ધમ્માના સિદ્ધાંતોને સમજાવવામાં આવ્યા છે.
દુઃખ, ત્યાગ અને જ્ઞાનનો માર્ગ
દુઃખ દુઃખનું કારણ દુઃખનો અંત દુઃખ નિવારણનો માર્ગ
ધર્મજીવન માટે 8 પગલાં : દૃષ્ટિ, વિચાર, વાણી, વર્તન, જીવન, પ્રયત્ન, સ્મૃતિ, ધ્યાન
"અંધશ્રદ્ધા નહિ, તર્ક અને કરુણા આધારિત જીવન"
આ પુસ્તક મન, સમાજ અને આત્માને જગાડે છે.
Click Here For Full Book