અજ્ઞાની દરેક વ્યક્તિ હોય છે, માત્ર
'વિષય' અલગ અલગ હોય છે.
જેમની પાસે પુસ્તક હોય છે, તેઓ ક્યારેય એકલા નથી હોતા.
એક ક્લાસિક બેસ્ટસેલર માર્ગદર્શિકા, જે આપણને પ્રેરણા આપે છે,
જ્ઞાન આપે છે અને આપણી ભીતર છુપાયેલી શક્તિઓને શોધવામાં આપણી મદદ કરે છે.
પુસ્તકોનું મૂલ્ય રત્નો કરતાં પણ વધુ અમુલ્ય છે.
રત્નો તો બાહ્ય ચમક ધમક આપે છે જ્યારે પુસ્તકો અંતઃકરણ ને ઉજ્જવળ બનાવે છે.
અમુક
પુસ્તકો ચાખવા માટે હોય છે.
અમુક પુસ્તકો ગળી જવા માટે હોય છે. પરંતુ અમુક જ પુસ્તકો ચાવવા અને પચાવવા માટે હોય છે
પુસ્તક વાંચવા માટે અહિયાં ક્લિક કરો.