-8%

The Stoic Path to Wealth by Darius Foroux (Gujarati)

Original price was: ₹325.00.Current price is: ₹300.00.

1 in stock (can be backordered)

Description

The Stoic Path to Wealth by Darius Foroux Gujarati Book Summary

હાલના આધુનિક જમાનામાં માર્કેટ્સમાં સર્જાતી અંધાધૂધીનો સામનો કરવા પૌરાણિક હોશિયારી વાપરી સંપત્તિ ભેગી કરવાના પ્રેકિટકલ અને શક્તિશાળી અભિગમ ધૈર્યવાન વ્યક્તિ જાણે છે કે જો તમે તમારા પ્રતિભાવને અંકુશમાં રાખીને પોતાની લાગણીમાં સંયમ રાખી શકો, તો સફળ થઇ શકો છો.

આ જ સિદ્ધાંત આજના યુગમાં તમારા અર્થતંત્રને પણ લાગુ પડે છે. સારા રોકાણકારો હજારો વર્ષો પહેલાં જ્ઞાની ધૈર્યવાન લોકોએ આપેલી સલાહ મુજબ શિસ્ત સાથે ભાવના પર નિયંત્રણ રાખીને સંયમ સાથે રોકાણની ગુરુચાવી ધરાવે છે.

ધ સ્ટોઇક પાથ ટુ વેલ્થ ડેરિયસ ફોરોક્સ ગુજરાતી બુક ઓનલાઈન

મોટા ભાગના રોકાણકારો રોકાણ અંગેના નિર્ણય ઉતાવળે લઇને આર્થિક રીતે બરબાદ થાય છે અને નાણાં, સમય તેમ જ મનની શાંતિ ગુમાવે છે. જલદી શ્રીમંત થવાની લાલચમાં લોકો ગરીબ પણ ઝડપથી થઇ જાય છે. ધીરજ સાથે નાણાકીય અને રોકાણના નિર્ણય લઇને સંપત્તિ ભેગી કરી શકાય.
સેનેકા અને એપિક્ટેટસ જેવા જૂના જમાનાના જ્ઞાની લોકો અને હાલના આધુનિક યુગના વોરન બફેટ તેમ જ કેથી વૂડ જેવા રોકાણકારોના વિચાર, કાર્યપદ્ધતિના ઉદાહરણ આપીને આ પુસ્તકમાં રોકાણ અંગેની સરળ સમજણ અપાઇ જે કદાચ તમે ક્યારેય જાણી નહિ હોય.

ધ સ્ટોઇક પાથ ટુ વેલ્થ ડેરિયસ ફોરોક્સ ગુજરાતી બુક ઓનલાઈન

દારાયસ ફોરોક્સ લેખન અને પોડકાસ્ટ દ્વારા હજારો લોકો સુધી પહોંચે છે. તમે ધૈર્યના પાઠ શીખી રહેલા વિદ્યાર્થી હો કે નવા શિખાઉ રોકાણકાર પણ લેખક તમને ધીરજ રાખી સંપત્તિ ભેગી કરવાના પાઠ શિખવાડે છે.
સ્ટોઇક પાથ ટૂ વેલ્થ (સંપત્તિ કમાવા ધૈર્યનો માર્ગ)માં તમને સમજાવાય છે કેઃ
લાગણીમાં સંયમ રાખીને અને રોકાણમાં કૌશલ્ય મેળવીને પોતાની જાતને આગળ વધારો.
શેરબજારમાં ટૂંકા-ગાળા માટે થતી મોટી વધઘટથી ડર્યા વિના અને ભવિષ્યની બહુ ચિંતા કર્યા વગર શિસ્ત સાથે જીવતા શીખો.

ધ સ્ટોઇક પાથ ટુ વેલ્થ ડેરિયસ ફોરોક્સ ગુજરાતી બુક ઓનલાઈન વિડીયો જોવા અહિયાં ક્લિક કરો.

તમે લાલચને અવગણીને પોતાની પાસેની ચીજનો આનંદ માણી શકો એ રીતે મનને તૈયાર કરો.
ટ્રેડિંગ માટે ટકાઉ લાંબા-ગાળાનો અભિગમ અપનાવો.
નાણાં બજાર અણધાર્યું બને અને બધું અસ્તવ્યસ્ત થાય, એવી આર્થિક મુશ્કેલીમાં પણ તમે આજીવન પોતાને અને મૃત્યુ પછી બીજાને ઉપયોગી થાય એવી સંપત્તિ કમાઇ શકો, તેના માટેની ચાવી આ પુસ્તક-સંપત્તિ કમાવા માટે ધૈર્યનો માર્ગ (સ્ટોઇક પાથ ટૂ વેલ્થ)માં આપી છે.
દારાયસ ફોરોક્સ એક રોકાણકાર, વેપારી સાહસિક, બ્લોગર, પોડકાસ્ટ હોસ્ટ અને અંગત વિકાસ અને વ્યક્તિગત ફાઇનાન્સના ક્ષેત્રના લેખક છે. તેઓ ક્રોનિન્જેન યુનિવર્સિટીમાંથી ફાઇનાન્સમાં સ્પેશલાઇઝેશન સાથે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. તેઓ હાલમાં નેધરલેન્ડ્સમાં રહે છે.

આ પુસ્તક Jaico Publishing House દ્વારા પ્રકાશિત છે.

Additional information

Weight 0.300 kg
Dimensions 12 × 5 × 8 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “The Stoic Path to Wealth by Darius Foroux (Gujarati)”

Your email address will not be published. Required fields are marked *

You may also like…