The Concise Law Of Human Nature (GUJARATI)

  • Page :264
  • ISBN : 9788119563425

Description

આ પુસ્તક ( The Concise Law Of Human Nature Gujarati Book ) તમને તમારા માનવભાવને જાણી અને તેને અનુસરી તમારા રહેલા સ્વને ઓળખી એક પ્રતિભાશાળી વ્યક્તિ બનાવશે.

ગુજરાતી પુસ્તક નાં વાચનથી તમારી અંદર અમુક વિશેષ કૌશલ્યો વિકસશે. તમારા સાથીઓ, તમારી નજીકનાં પાત્રોનું અવલોકન કેવી રીતે કરવું, તેમને કેવી રીતે માપવા અને ખુદ તમારી જ અંદર કેવી રીતે ઝાંખવું, તેમજ તમે તમારી અંદરના ‘સ્વ’ને બહાર લાવવા શું શું કરી શકીએ.

આ ધ કંસાઇસ લૉ ઓફ હુમન નેચર ગુજરાતી બુક ના વાચન પછી જાણે તમે એ કળાના માસ્ટર બની ગયા હો એવી અનુભૂતિ કરશો. તમારા તરફ આચરવામાં આવેલી નકારાત્મકતાને તમે નિષ્ફળ બનાવવા તમે સક્ષમ બનશો. વધુ તર્કસંગત, વધુ આત્મજાગૃત અને વધુ અસરકારક વ્યક્તિ તરીકે તમારી જાતને ઢાળી શકશો.

જીવનમાં ઘણી વખત મૂર્ખ અથવા દુષ્ટ લોકો સાથે પનારો પડતો હોય છે. ખરેખર તો ત્યારે આપણે સાવચેત થઈ જતાં હોઈએ છીએ. કારણ કે, આપણને એ વાતનો ભય સતાવવા લાગે છે કે, આવાં લોકોને કારણે ક્યાંક આપણે હેરાન ન થઈ જઈએ પણ હકીકતમાં આ વાતથી ડરવા જેવું કંઈ નથી.

ખરેખર તો, આવા અનુભવો આપણને જીવનના નવા પાઠ શીખવી જતા હોય છે. આવાં લોકોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરતાં આપણે એમ વિચારવું જોઈએ કે, આપણે જાણે ખનીજશાસ્ત્રી છીએ, જમીનમાં ઊંડે સુધી ખોદકામ કરતાં વિવિધ પ્રકારના અલભ્ય નમૂનાઓ આપણી સામે આવી પડયા છે.

– આર્થર શોપનહેપર

Additional information

Weight 0.250 kg
Dimensions 15 × 1 × 8 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “The Concise Law Of Human Nature (GUJARATI)”

Your email address will not be published. Required fields are marked *

You may also like…