Success Mantra By Bhavesh Upadhyay

120.00

  • Page : 128
  • R R Sheth
  • ISBN : 9789351226246
  • Success Mantra By Bhavesh Upadhyay Gujarati Book

2 in stock

Description

સફળતાનો સીધો સંબંધ ( Success Mantra By Bhavesh Upadhyay ) વ્યક્તિની કુશળતા સાથે રહેલો છે. કુશળતા જન્મજાત ન હોય તો પણ સરળતાથી શીખી શકાય એવી કળા છે. આજના હરીફાઈભર્યા સમયમાં સફળતા મેળવવા માટે આ ત્રણ મંત્રો અનિવાર્ય છે.

Management મંત્ર  | Leadership મંત્ર | Success મંત્ર

મૅનેજમૅન્ટ અને લીડરશીપની અનોખી કળા દ્વારા જ સક્સેસના શિખરે પહોંચી શકાય છે. સાચું મૅનેજમૅન્ટ જ આપણને સમસ્યામાંથી ઉકેલ તરફ દોરી જઈ શકે છે. ક્ષણોનું મૅનેજમૅન્ટ સદીનું નિર્માણ કરવાની તાકાત ધરાવતું હોય છે. આ પુસ્તક મૅનેજમૅન્ટના અન્ય ચીલાચાલુ પુસ્તકો  ( Success Mantra By Bhavesh Upadhyay Gujarati Book ) થી જુદું પડે છે.

જેમાં ગુજરાતના જાણીતા મૅનેજમૅન્ટ નિષ્ણાતની વર્ષોની મહેનત અને અનુભવોનો અર્ક સમાવવામાં આવ્યો છે. જિંદગી જીવવી એ આર્ટ હોય તો મૅનેજમૅન્ટ, લીડરશીપ અને સક્સેસનું Sure—Shot આયોજન કરવું એ ફાઇન આર્ટ છે. ફાઇન આર્ટનું એવું ઝીણું—ઝીણું અનુભવી નકશીકામ આ પુસ્તકના પાને-પાને જોવા મળશે.

સક્સેસ મંત્ર ગુજરાતી બુક લેખક ભાવેશ ઉપાધ્યાય ગુજરાતના જાણીતા મૅનેજમૅન્ટ નિષ્ણાત છે.તેમણે સિમબાયોસિસ ઇન્સ્ટિટ્યુટમાંથી MBA કરેલ છે. તેઓ HR ફંક્શનને બિઝનેસ ડેવલપમેન્ટ સાથે સાંકળીને ગોલ એચિવ કરવામાં ઍક્સપર્ટ ગણાય છે. અનેક જાણીતી મૅનેજમૅન્ટ ઇન્સ્ટિટટ્યૂટમાં તેઓ લેક્ચર આપે છે. ન્યુઝપેપરમાં વંચાતી તેમની કૉલમ લોકપ્રિય છે.

ભાવેશ ઉપાધ્યાયના લેખોએ ગુજરાતના અનેક યુવાનોને કારકિર્દીની દિશા નક્કી કરવામાં મદદ કરી છે.  આ ગુજરાતી પુસ્તક તમને ઘણું મદદ રૂપ થય એમ છે.

Additional information

Weight 0.200 kg
Dimensions 15 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Success Mantra By Bhavesh Upadhyay”

Your email address will not be published. Required fields are marked *

You may also like…