-9%

Start With Why by Simon Sinek Gujarati

Original price was: ₹275.00.Current price is: ₹250.00.

2 in stock

Description

Start With Why by Simon Sinek Gujarati Book Summary

અમુક લોકો અને કંપનીઓ નવી નવી શોધો દ્વારા સફળતાનાં નવાં નવાં શિખરો કેવી રીતે સર કરતાં રહે છે? આવું વારંવાર તેઓ કેવી રીતે કરી શકે છે? શું તેમની પાસે કોઈ જાદુઈ જડીબુટ્ટી છે?

હા. એ જડીબુટ્ટી છે..

સ્ટાર્ટ વિથ વાય ગુજરાતી પુસ્તક એટલે કે તમારા કોઈપણ કામ કરવા પાછળનો હેતુ શું છે તેનો વિચાર કરવો. આ દેખાય છે એટલું સરળ નથી. દુનિયામાં સફળ થનાર દરેક લોકો સફળ એ માટે નથી થતાં કારણ કે તેઓ કઈંક કામ કરે છે, એ લોકો સફળ એટલે થાય છે કે એમને ખબર છે કે એ કામ એ લોકો શા માટે કરી રહ્યાં છે? એ જરૂરી નથી કે તમે શું કરો છો, પણ એ અનિવાર્ય છે કે એ કામ તમે કેમ કરો છો?

મહાત્મા ગાંધી હોય કે સ્ટીવ જોબ્સ, નરેન્દ્ર મોદી હોય કે ઇલોન મસ્ક કે પછી Tata હોય કે Infosys અથવા Amul હોય કે Ambani – દુનિયાના ઇતિહાસમાં પોતામાં પ્રદાન દ્વારા નામ નોંધાવનારી આ બધી World Leader પ્રતિભાઓને એક જ વિચાર જોડે છે –

સ્ટાર્ટ વિથ વાય ગુજરાતી પુસ્તક વિડીયો

સ્ટાર્ટ વિથ વાય ગુજરાતી પુસ્તક એટલે તમારા કામની સફળતાને સાર્થકતા સાથે જોડીને મેળવી શકાતી એવી જીત જે તમને સંતોષ અને સુખ આપશે. જો તમે ખરેખર તમારી જાતને એક નવી ઊંચાઈ પર જોવા માંગતા હો તો આ પુસ્તક તમારા માટે સૌથી શ્રેષ્ઠ છે. WHYનો Power તમને એક નવી દિશા ચીંધશે અને એક અનોખું Vision આપશે તેની ગૅરંટી છે.

આ પુસ્તક R R SHETH PUBLICATION દ્વારા પ્રકાશિત છે 

Additional information

Dimensions 15 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Start With Why by Simon Sinek Gujarati”

Your email address will not be published. Required fields are marked *

You may also like…