-19%

Staff Nurse Kumar Prakahsan

Original price was: ₹495.00.Current price is: ₹400.00.

3 in stock

Description

પ્રસ્તાવના ( Staff Nurse Kumar Prakahsan ) :

‘નર્સ’ શબ્દ લેટિન શબ્દ ‘Nutricus’ ઉપરથી આવ્યો છે. તેનો અર્થ Nourishes, Gosters તથા Protects જેવો થાય છે. એટલે કે ‘નર્સિંગ’ શબ્દ બહુ વિશાળ અર્થમાં વપરાય છે. Nursing એટલે to nourish (પોષણ આપવું), to prevent illness (માંદગી અટકાવવી), to avoid injury (ઈજા થતી અટકાવવી), to educate (શીખવવું), to sustain (ટેકો આપવો), to take care and to give treatment to sick (માંદાની સંભાળ લેવી અને સારવાર આપવી.)

3.વર્તમાન સમયમાં ‘નર્સિંગ’નું કાર્ય ખૂબ જ મહત્ત્વનું બન્યું છે. કારણ કે સંયુક્ત કુટુંબભાવના ક્રમશઃ નષ્ટ થવા લાગી છે અને વિભક્ત કુટુંબો અસ્તિત્વમાં આવ્યા છે. સ્ત્રીઓ પણ હવે આવકના ઉપાર્જન માટે ઘરની બહાર નિકળતી થઈ છે. માણસો વચ્ચે લાગણીના સંબંધો ઘટી રહ્યા છે. ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને હોસ્પિટલમાં રાખવામાં આવે અથવા તેની સંભાળ માટે ઘરમાં જ નર્સને રાખવામાં આવે છે. આ સંજોગોમાં નર્સની જવાબદારીમાં નોંધપાત્ર વધારો થાય છે. તેણે બીમાર વ્યક્તિની સામાજિક લાગણીની સાથે સંભાળ રાખવી પડે છે.

અંદાજે 150 વર્ષ પહેલાં ‘નર્સિંગ’ના વ્યવસાયને નીચલી કક્ષાનો ગણવામાં આવતો હતો. પરંતુ 19મી સદીમાં ફલોરેન્સ નાઈટીગલે આ વ્યવસાયને સન્માનજનક દરજ્જો આપ્યો. તેણે શરૂ કરેલી નાઈટીગલ સ્કૂલ નર્સોની તાલીમ માટે ઉચ્ચ અભ્યાસક્રમવાળી આદર્શ સ્કૂલ ગણાય છે.

2. નર્સની  વ્યાખ્યા (Definition of Nurse): WHO (World Health Organisation)  દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા પ્રમાણે, “નર્સ એ એક એવી વ્યક્તિ છે કે જેને નર્સિંગનું પાયાનું શિક્ષણ લઈને લાયકાત મેળવી હોય અને તેને દેશમાં નર્સિંગની સેવા કરવા માટેની સત્તા આપવામાં આવેલી હોય છે. જેથી તે રોગને અટકાવવા માટે, રોગ થયો હોય તો તેને દૂર કરવા માટે અને સમાજમાં તંદુરસ્તી વધે તે માટેના પ્રયત્નો કરી શકે છે. આ રીતે દર્દીને પુનઃપૂર્વસ્થિતિ ઉપર લાવે તેને ‘નર્સ’ કહે છે.”

Additional information

Weight 0.650 kg
Dimensions 15 × 1 × 8 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Staff Nurse Kumar Prakahsan”

Your email address will not be published. Required fields are marked *

You may also like…