સિદ્ધાર્થ હર્મન હેસ, લેખકે સિદ્ધાર્થ અને એમની આધ્યાત્મિક યાત્રા વિશે ઘણું બધું બતાવ્યું છે. સિદ્ધાર્થને લઈને ખૂબ જ ચર્ચા થઈ ચુકી છે. તે બધાના પ્રિય છે. તે બધા માટે આનંદનો સ્રોત છે, પરંતુ સિદ્ધાર્થ ખુદ, પોતાના માટે આનંદનો સ્રોત નથી, તે સ્વયંમાં કોઈ આનંદને નથી પ્રાપ્ત કરતો.
સિદ્ધાર્થે ખુદમાં જ અસંતોષ ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે. એને એવું લાગવા લાગ્યું છે કે, એના પિતા અને એની માતાનો પ્રેમ, એના મિત્રનો પ્રેમ એને હંમેશાં માટે ખુશી નહીં આપે, એનો સાથ નહીં આપે, એને મુક્ત નહીં કરે, એને સંતુષ્ટ નહીં કરે. સિદ્ધાર્થના મનમાં કેટલાય પ્રશ્ન છે જેમ કે, શું ( Siddharta by Hermann Hesse Gujarati Book Summary ) બલિદાન એક સુખદ ભાગ્ય આપી શકે છે?, ઈશ્વર વિશે શું છે?, શું ખરેખર પ્રજાપતિએ જ દુનિયાની રચના કરી હતી? શું આ આત્મન ન હતું, એકવચન હતું?
સિદ્ધાર્થ પોતાના પિતા સાથે વાત કરે છે અને કહે છે, “હે પિતાજી! તમારી અનુમતિથી, હું તમને એ બતાવવા આવ્યો છું કે કાલે તમારું ઘર છોડીને તપસ્વીઓની પાસે જવાની મારી ઈચ્છા છે. મારી ઇચ્છા શ્રમણ બનવાની છે.” એના પિતા કહે છે, “તું ગો-વનમાં જા અને શ્રણ બન, જ્યારે વનમાં આનંદ મેળવીને પાછો આવે ત્યારે મને પણ આનંદિત થવાનું શીખવાડજે.”
આ માત્ર એક અંશ છે, પૂરી પુસ્તકમાં આધ્યાત્મિક રીતનું વર્ણન છે અને આ પ્રકાર રસપ્રદ થઈ જાય છે. એકવાર જયારે તમે વાંચવાનું શરૂ કરશો તો પુસ્તકને અડધી વાંચીને પડતી મુકવાનો વિચાર નહીં કરો. અંત સુધી આ સિદ્ધાર્થ હર્મન હેસી ગુજરાતી પુસ્તક તમને આધ્યાત્મિકતાની લયમાં લયબદ્ધ કરીને રાખશે.
નોલેજ બુક સ્ટોર દ્વારા આખા ગુજરાતમાં એક જ દિવસમાં કુરિયર કરી આપવામાં આવે છે જો તમે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો નક્કી અમારી youtube ચેનલને ફોલો કરજો જેથી તમને આવનારી તમામ પુસ્તકોની માહિતી મળતી રહે.
Reviews
There are no reviews yet.
Be the first to review “Siddharta by Hermann Hesse ( Gujarati )” Cancel reply
Reviews
There are no reviews yet.