Sharebajarna Profit Mantro By Ketan Lakhani (Gujarati)
₹225.00 Original price was: ₹225.00.₹200.00Current price is: ₹200.00.
- Page : 178
- R R Sheth Publication
- Book Summary Video
- ISBN : 9789361979408
1 in stock (can be backordered)
Description
Sharebajarna Profit Mantro By ketan lakhani Gujarati Book
શૅરબજારનો સ્પર્શ, એ પારસમણિના સ્પર્શ જેટલો જ શક્તિશાળી હોય છે. મોટી આવક ઝડપથી મેળવવા માટે શૅરબજાર એ સૌથી વધુ અકસીર માધ્યમ છે. આપણે સૌ શૅરબજારમાં રોકાણ કરીને મબલખ કમાણી કરવા માગીએ છીએ, પણ સતત એક ડર સતાવતો રહે છે… Loss થશે તો? મહેનતથી કમાયેલી રકમ ધોવાઈ જશે તો?… અને, આ ડરને કારણે જ ઘણીવાર શૅરબજારથી દૂર રહીને આપણે – આપણું જ નુકસાન કરીએ છીએ.
આ પુસ્તક તમને શીખવશે કે…
→ શૅરબજારમાં મબલખ કમાણી કેવી રીતે કરી શકાય?
→ શૅરબજારમાં રોકાણ કરવાની ટેક્નિક શું છે?
→ સારું અને સાચું Value Investing કેવી રીતે કરાય?
→ કેવી રીતે મૂડીને સલામત રાખીને સારો નફો મેળવી શકાય?
શેરબજારના પ્રોફિટ મંત્ર કેતન લાખાણી ગુજરાતી પુસ્તક ઓનલાઇન
શેરબજારમાં ઉત્તમ રોકાણો દ્વારા કેવી રીતે અઢળક આવક મેળવી શકાય તેની અધિકૃત અને અક્સીર Tips આ પુસ્તકમાં આપવામાં આવી છે.
તો આજે જ વાંચો…
શૅરબજારના Profit મંત્રો
નુકસાનથી બચી નફો મેળવવાના 40 શક્તિશાળી કીમિયા
જો તમે પણ શેર બજારમાં ઇન્વેસ્ટ કરતાં હોય તો આ ગુજરાતી પુસ્તક ની માહિતી તમને ઘણી ઉપયોગી થઈ શકે છે તો આ પુસ્તક વાંચવાનું ભૂલતા નહીં.
શેરબજારના પ્રોફિટ મંત્ર પુસ્તકનો વિડીયો જોવા માટે અહિયાં ક્લિક કરો.
આ ગુજરાતી પુસ્તક R R Sheth & Publication દ્વારા પ્રકાશિત છે.
Additional information
| Weight | 0.300 kg |
|---|---|
| Dimensions | 12 × 5 × 6 cm |
You may also like…
-
- Out of Stock
- Gujarati Books, Stock Market Book
Future Ane Option Nu Margdarshan
- ₹250.00
- Read more
-
-
- Out of Stock
- Gujarati Books
Bhartiya Share Bazaar Nu Margdarshan
- ₹250.00
- Read more
-
Related products
-
- -7%
- Gujarati Books
Saath Ek Bijano : Kajal oza Vaidya
-
₹225.00Original price was: ₹225.00.₹210.00Current price is: ₹210.00. - Add to cart
-
- -25%
- Akshar Publication, Gujarati Books
Kheti Madadnish – Kheti Adhikari : Gujarati Book 2024
-
₹200.00Original price was: ₹200.00.₹150.00Current price is: ₹150.00. - Add to cart
-
- Out of Stock
- Gujarati Books
Sadhu thi Sevak
- ₹125.00
- Read more
-



















Reviews
There are no reviews yet.