-26%

SAMANYA VIGYAN GENERAL SCIENCE

Original price was: ₹650.00.Current price is: ₹480.00.

4 in stock

Description

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર (GCERT અને NCERT) દ્વારા પ્રકાશિત નવા પાઠ્યપુસ્તકો તથા વિવિધ આધારભૂત સ્ત્રોત આધારિત પરિક્ષાલક્ષી વિષય વસ્તુની વર્ણનાત્મક રજૂઆત.

જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનો સમાવેશ કરતું રંગીન પુસ્તક ( SAMANYA VIGYAN GENERAL SCIENCE ) .

સામાન્ય વિજ્ઞાન વિષયની તૃતીય સંશોધિત આવૃત્તિમાં ઘણાં પ્રકરણોનું પુનઃલેખન કરવામાં આવ્યું છે તેમજ 5 નવા પ્રકરણો સહિત કુલ ૩૩ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આપણી આસપાસ થતા ભૌતિક અને રાસાયણિક ફેરફારો

150થી વધુ રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીને લગતા મુદ્દાઓનો પ્રકરણવાર સમાવેશ.

વિજ્ઞાનને લગતા વર્તમાન પ્રવાહના મુદ્દાઓને વિષયવસ્તુ સાથે સાંકળી સંબંધિત પ્રકરણમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

સામાન્ય વિજ્ઞાન વિષયને લગતી મહત્વની બાબતોની મેમરી ટેક્નિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 120થી વધુ આકૃતિઓ, 145થી વધુ ટેબલ તથા 30થી વધુ ચાર્ટ દ્વારા સરળ રજૂઆત.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના (GCERT અને NCERT) દ્વારા પ્રકાશિત નવા પાઠ્યપુસ્તકો તથા વિવિધ આધારભૂત સ્ત્રોત આધારિત પરીક્ષાલક્ષી વિષયવસ્તુની વનલાઇનર અને હેતુલક્ષી પ્રશ્નો સ્વરૂપે રજૂઆત.

જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાનના વનલાઇનર, મહાવરા માટે હેતુલક્ષી પ્રશ્નો અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PYQs)નો સમાવેશ.

પર્યાવરણ, અવકાશ વિજ્ઞાન, સંરક્ષણ અને કમ્પ્યૂટરના વનલાઇનર પ્રશ્નોનો સમાવેશ.

ગુજરાત, ભારત અને વિશ્વના જાણીતા વૈજ્ઞાનિકોની અગત્યની માહિતીની વર્ણનાત્મક સ્વરૂપે સમાવેશ.

10 સંબંધિત વિષય સાથે વર્તમાન ઘટનાઓની અગત્યની માહિતીનો સમાવેશ.

વિજ્ઞાનની મહત્વની માહિતીનો 90થી વધુ ટેબલ સ્વરૂપે સમાવેશ ( SAMANYA VIGYAN Yuva Book )

4600થી વધુ વનલાઇનર પ્રશ્નો, 2250થી વધુ મહાવરા માટેના હેતુલક્ષી પ્રશ્નો તથા અગાઉના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PYQs) સહિત 6900થી વધુ પ્રશ્નોનો સમાવેશ.

Additional information

Weight 0.950 kg
Dimensions 18 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “SAMANYA VIGYAN GENERAL SCIENCE”

Your email address will not be published. Required fields are marked *

You may also like…