-30%

Reasoning તાર્કિક અભિયોગ્યતા Special for Class-3

Original price was: ₹400.00.Current price is: ₹280.00.

  • Page : 400
  • Yuva Upnishad Publication

Description

આ ( Reasoning ) તાર્કિક અભિયોગ્યતા Special for Class-3 પુસ્તકમાં ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વર્ગ-૩ની પરીક્ષા ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી ssc, રેલવે, બેંકની પરીક્ષાઓના અભ્યાસક્રમના Reasoning (તાર્કિક અભિયોગ્યતા) વિષય સંબંધિત વિસ્તૃત માહિતી સાથેના 40 પ્રકરણોનો સમાવેશ.

આ ( Reasoning ) પુસ્તકમાં માહિતીની પર્યાપ્તતા, સિલોગિઝમ, કાલ્પનિક ભાષામાં કોડિંગ-ડિકોડિંગ, અસમાનતા, વિધાન અને તારણો, વિધાન અને દલીલો, વિધાન અને ધારણાઓ, વિધાન અને લેવાયેલા પગલા, નિવેદન અને કારણ, ઘન, આકૃતિ પૂર્તિ/ આકૃતિના લુપ્ત ભાગની ઓળખ, પેપર ફોલ્ડિંગ અને કટીંગ, આકૃતિ નિર્માણ વગેરે જેવા નવા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે.

દિશા અને અંતર, વેન આકૃતિ, ગાણિતિક ક્રિયાઓ વગેરે જેવા પ્રકરણોનું પુનઃલેખન કરવામાં આવેલ છે.

GSSSB દ્વારા લેવાયેલ વિવિધ પરીક્ષા જેમ કે, CCE અને વનરક્ષક પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોનું પ્રકરણવાર વિશ્લેષણ અને અગત્યના પ્રશ્નોનું સરળ સમજૂતી સાથે ઉકેલ આપવામાં આવેલ છે.

દરેક પ્રકરણની શરૂઆતમાં પાયાની સમજ રૂપે જરૂરી થિયરીનો સમાવેશ.

તાર્કિક અભિયોગ્યતા ગુજરા પુસ્તકનું વિશેષ આકર્ષણ :

પ્રકરણવાર અલગ-અલગ 147 પ્રકારના 646 પ્રશ્નોનો ઉકેલ સહિત સમાવેશ.

530થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને 435થી વધુ TCS દ્વારા લેવાતી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો ઉકેલ સહિત સમાવેશ.

આ પુસ્તકમાં સ્વ-મૂલ્યાંકન માટેના મહાવરાના 800 થી વધુ પ્રશ્નો.

આ ( Reasoning Special for Class-3 ) પુસ્તકમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (ઉકેલ સહિત) અને સ્વ-મૂલ્યાંકન માટે મહાવરાના પ્રશ્નો સહિત કુલ 2415થી વધુ પ્રશ્નોનો સમાવેશ.

Reviews

There are no reviews yet.

Be the first to review “Reasoning તાર્કિક અભિયોગ્યતા Special for Class-3”

Your email address will not be published. Required fields are marked *

You may also like…