-27%

Prachin Ane Madhykalin Itihas (NCERT-GCERT series)

Original price was: ₹260.00.Current price is: ₹190.00.

  • Pages : 316
  • Yuva Upnishad Punlication

1 in stock

Description

ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર 4 આધારભૂત સ્ત્રોતો NCERT (Old & New), GCERT, NIOS, TNTESC આધારિત ગુજરાતી પુસ્તક એટલે પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઈતિહાશ યુવા ઉપનિષદ નું આ બુક.

માત્ર NCERT, માત્ર GCERT તેમજ માત્ર NIOS અને TNTESCમાં આપેલ માહિતીની અલગ-અલગ કોડ દ્વારા રજૂઆત.

એકથી વધુ સ્ત્રોત (જેમ કે કે NCERT અને અને GCERTIમાંથી મળતી કોમન માહિતીને કોડ વગર દર્શાવવામાં આવી છે.

આ ગુજરાતી પુસ્તકમાં પ્રત્યેક પ્રકરણ માટે GCERT, NCERT અને તમિલનાડુ બોર્ડના અદ્યતન આવૃતિના પાઠયપુસ્તકો તેમજ NIOSના પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસને લગતા ધોરણ, ટર્મ, પ્રકરણનો સંદર્ભનો સમાવેશ.

Prachin Ane Madhykalin Itihas Yuva Gujarati Book માં 2023-24ની નવી NCERT અને 2016-17 પહેલાની જુની NCERT બંનેનો સંદર્ભનો સમાવેશ. આ ઉપરાંત સરકાર દ્વારા COVID 19 પછી Rationalize કરેલ Syllabusમાં ડિલિટ થયેલ પ્રકરણ અને મુદ્દાઓ પણ આવરી લેવામાં આવેલ છે જેનો સંદર્ભ NCERT ની 2018-19 ની આવૃત્તિમાંથી આપવામાં આવેલ છે.

ધો. 6 થી 12ના પાઠ્યપુસ્તક મુજબ જરૂરી વિશેષ માહિતી આવરી લેતું પુસ્તક Prachin Ane Madhykalin Itihas (NCERT-GCERT series).

આ પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઈતિહાશ યુવા ઉપનિષદ પબ્લિકેશન ગુજરાતી બુક માં 21 પ્રકરણોની સરળ ભાષામાં સમજૂતી.

સ્વઅધ્યયન માટે 550થી વધુ વનલાઇનર પ્રશ્નો, 440થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટે 390 થી વધુ હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ.

મેમરી ટેકિનક અને માઈન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 95થી વધારે ટેબલ, યાર્ટ અને આકૃતિઓ દ્વારા માહિતીની સરળ સમજૂતી

Additional information

Weight 0.300 kg
Dimensions 12 × 1 × 4 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Prachin Ane Madhykalin Itihas (NCERT-GCERT series)”

Your email address will not be published. Required fields are marked *

You may also like…