Leading From The Back (Gujarati)

199.00

1 in stock (can be backordered)

Description

Leading From The Back Gujarati Book Summary

‘લીડિંગ From the Back’ ઊંડી સમજણથી લખાયેલું પુસ્તક છે. આ પુસ્તક મૅનેજમેન્ટમાં વિકાસ, પ્રગતિ અને કોર્પોરેટ લીડર્સનો સાચો અર્થ સમજાવે છે. હું દરેકને આ પુસ્તક વાંચવાની ભલામણ કરું છું.

એન. ચંદ્રશેખરન, ચૅરમૅન તાતા સન્સ, ભારત
‘લીડિંગ From the Back” Leadership અંગેના આપણા વિચારો અને દૃષ્ટિકોણમાં ક્રાંતિકારી અભિગમ લાવે છે. આ પુસ્તક સૌએ વાંચવું જોઈએ.
રામ ચરણ, અમેરિકાની Fortune 100 કંપનીઓના બૉર્ડ તથા CEOના સલાહકાર
“લીડિંગ From the Back’ વિચાર મૅનેજમેન્ટની એક પદ્ધતિ દર્શાવે છે, જે સમજવામાં, યાદ રાખવામાં અને અમલ કરવામાં સહેલી છે.અન્તી હર્લીન, ચૅરમૅન, KONE કૉર્પોરેશન, હેલસિન્કી
‘લીડિંગ From the Back’માં લીડર તરીકે સફળતાનો સરળ માર્ગ દેખાડાયો છે. હેપ ક્લોપ, ‘The North Face’ના સ્થાપક CEO

નવા લીડર્સને યાદ કરાવવું કે, કોઈપણ ટીમ યોગ્ય લીડર માટે વધુ સારું કામ કરે છે, આ સમયની માંગ છે. આ પુસ્તક નવા લીડર્સ માટે ઉત્તમ છે.

શું તમને લીડરશિપના એવા કોઈ મોડલની શોધ છે, જેને સમજવું સહેલું અને સરળ પણ હોય અને જે ઉત્તમ પરિણામ પણ આપે? જો હા, તો આ ‘લીડિંગ From The Back’ તમારી માટે જ છે. આ પુસ્તકમાં તમને ‘સુપરસ્ટાર’ લીડર બનતા શીખવાડશે. તમે શીખી શકશો કે કેવી રીતે ટીમ પાસેથી આદર મેળવી શકો અને અશક્યને કેવી રીતે શક્ય બનાવાય?
યાદ રાખો

લીડિંગ ફ્રોમ ધ બેક ગુજરાતી પુસ્તક ઓનલાઇન નો વિડીયો જોવા અહિયાં ક્લિક કરો.

સાચા લીડર્સ Frontમાં નથી હોતા. આ પુસ્તકનો આ સિદ્ધાંત જાદુઈ છે.
‘લીડિંગ From The Back’ પુસ્તક રવિ કાંત, હેરી પૌલ અને રોસ રેકના વિશાળ અનુભવ અને સમજણનો અર્ક છે.

આ પુસ્તક R R Sheth Publication દ્વારા પ્રકાશિત છે.

Additional information

Weight 0.200 kg
Dimensions 12 × 5 × 9 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Leading From The Back (Gujarati)”

Your email address will not be published. Required fields are marked *