-10%

Kalki ane Nagvansh no Shrap by Kunal Vaja

Original price was: ₹300.00.Current price is: ₹270.00.

2 in stock

Description

Kalki ane Nagvansh No Shrap by Kunal Vaja

કુણાલ વાજા ભારતના યુવા વાર્તાકાર છે. જેઓના લેખનમાં પુરાણ, રહસ્ય અને કલ્પનાનો અનોખો સંગમ જોવા મળે છે. ૧૦ એપ્રિલ, ૨૦૦૦ ના રોજ ગુજરાતના ભાવનગર શહેરમાં જન્મેલા કુણાલે ૨૦૧૮ માં ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું અને ૨૦૨૧ મા ગ્રેજ્યુએશન ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ મેળવ્યું.

ભણતર દરમિયાન જ તેમનું મન ટેકિનકલ જગતમાંથી ઘણી વખત સાહિત્ય, પુરાણકથા અને રહસ્યમય દુનિયા તરફ ખેંચાતું કવિતા અને ટૂંકી વાર્તાઓથી તેમની સર્જનાત્મક સફરની શરૂઆત થઈ, જે બાદમાં સંપૂર્ણ -નવલકથાઓ નવલકથ સુધી વિસ્તરી.

કલ્કિ અને નાગવંશ નો શ્રાપ કુણાલ વાજા ગુજરાતી પુસ્તક

તેમની કૃતિ “કલ્કિ અને નાગવંશનો શાપ– અત્યાર સુધીનું સૌથી મહત્વાકાંક્ષી કાર્ય છે જેમાં તેઓ વૈદિક તત્વજ્ઞાન, પ્રાચીન ગુપ્ત સમાજો અને કલ્પનાશક્તિને એકસાથે ગૂંથીને ભારતીય મહાકાવ્ય ફેન્ટસીનું નવું જગત સર્જે છે.

કુણાલની વાર્તાઓમાં મુખ્યત્વે ભાગ્ય, ભૂલાયેલો ઓળખ, પ્રાચીન જ્ઞાન અને પ્રકાશ-અંધકારનો સંઘર્ષ જોવા મળે છે. તેઓનો હેતુ ભારતીય પુરાણોમાં રહેલી શાશ્વત જ્ઞાનપ્રેરણાને આધુનિક ભાષામાં જીવત કરવો છે.

લખતા ન હોય ત્યારે કુણાલને વેદોનું અધ્યયન આધ્યાત્મિક પરંપરાઓનો અભ્યાસ, સર્જનાત્મક ડિઝાઇન અને નવા વિશ્વોની કલ્પના, સંગીતના સૂરો સાથે રમવુ અને વિશ્વને કચકડે કેદ કરવાનું કામ ગમે છે.

કલ્કિ જેવા આવા જ પુસ્તક ખરીદવા માટે આપ અમારી વેબસાઇટ અથવા યુ-ટ્યુબ ચેનલની વિઝિટ કરી શકો છો. વધારે મુલાકાત માટે અમને મેસેજ કરી જણાવશો.

Additional information

Weight 0.200 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Kalki ane Nagvansh no Shrap by Kunal Vaja”

Your email address will not be published. Required fields are marked *

You may also like…