-30%

GPSC Subjectwise Prelims Exam 44 Previous Paperset

Original price was: ₹830.00.Current price is: ₹580.00.

  • Page : 924
  • Yuva Upnishad Publication 

Description

આ ( GPSC Subjectwise Prelims Exam 44 Previous Paperset ) મુખ્ય વિશેષતાઓ

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાયેલ અગાઉની વિવિધ પ્રાથમિક પરીક્ષાનાં 44 પ્રશ્નપત્રોના 8700 પ્રશ્નોત્તરનું વિષયવાર અભ્યાસક્રમના મુદ્દાઓ મુજબ વિસ્તૃત વર્ગીકરણ.

ગુજરાતી વહીવટી અને મુલ્કી સેવા વર્ગ 1-2, પરિક્ષેત્ર વન અધિકારી (RFO), મદદનીશ વન સંરક્ષક (ACF), ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર(TDO), પોલીસ ઇન્સ્પેકટર(PI), નાયબ મામલતદાર/નાયબ સેક્શન અધિકારી (Dy.SO), રાજ્ય વેરા નિરીક્ષક (STI), ચીફ ઓફિસર (CO) અને એકાઉન્ટ ઓફિસર(AO) જેવી પરીક્ષાના પ્રશ્નોત્તરોનો સમાવેશ.

44મા પ્રશ્નપત્ર સ્વરૂપે ડિસેમ્બર-2024માં લેવાયેલ રાજ્યવેરા નિરીક્ષક (STI)ની પરીક્ષાના પ્રશ્નપત્રનો સમાવેશ.

વિધાર્થીઓને ( GPSC Subjectwise Prelims Exam 44 Previous Paperset )  તૈયારીમાં સરળતા રહે તે હેતુથી GPSCની પ્રાથમિક પરીક્ષાના છેલ્લા 8 વર્ષો (2017 થી 2024)માં પૂછાયેલા પ્રશ્નો અને અભ્યાસક્રમનું વ્યૂહાત્મક દ્રષ્ટિએ ચાર્ટ અને ટેબલ દ્વારા વિશ્લેષણ. * GPSC વર્ગ 1-2, Dy.SO અને STIની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વર્ષવાર અને અભ્યાસક્રમના મુદ્દાવાર વિશ્લેષણ,

GPSCની વિવિધ પરિક્ષાઓની એક સાથે તૈયારી કરતાં વિધાર્થીઓની સરળતા માટે GPSC વર્ગ 1-2, Dy.SO અને STIની પરીક્ષાના અભ્યાસક્રમની સરખામણીનો સમાવેશ.

GPSCની વિવિધ પ્રાથમિક પરિક્ષાઓના કેટેગરી પ્રમાણે CUT OFF ગુણનો સમાવેશ.

પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની પૂછવાની રીત (નજીકના પ્રશ્નો) અને વિવિધ વિષયોમાં પૂછાતા અગત્યના પ્રશ્નોની થીમનો સમાવેશ.

પરીક્ષામાં પૂછાયેલ ગણિત અને તાર્કિક કસોટીના પ્રશ્નોત્તરનો સરળ સમજૂતી અને શોર્ટ ટ્રીક સહિત સમાવેશ.

Amazon.in ની સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા પુસ્તકોની શ્રેણીમાં સૌથી વધુ બેસ્ટસેલર પુસ્તકો ( GPSC Subjectwise Prelims Exam 44 Previous Paperset ) આપનાર ગુજરાતી પ્રકાશન ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખરેખર સૌથી વધુ વંચાતું અને લોકપ્રિય પ્રકાશન.

Additional information

Weight 1.500 kg
Dimensions 17 × 2 × 8 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “GPSC Subjectwise Prelims Exam 44 Previous Paperset”

Your email address will not be published. Required fields are marked *

You may also like…