-29%

English Descriptive CCE Group A Mains Paper-2

Original price was: ₹280.00.Current price is: ₹200.00.

2 in stock

Description

મુખ્ય પરીક્ષાઓમાં પૂછાતા પ્રશ્નો અને બદલાતા જતા અભ્યાસક્રમને કેન્દ્ર સ્થાને રાખી તૈયાર કરેલ પુસ્તક ( English Descriptive CCE Group A Mains Paper-2 )

આ પુસ્તક ( English Descriptive CCE Group A Mains Paper-2 ) માં CCE Group-A ની પરીક્ષાના નવા અભ્યાસક્રમ મુજબ મુખ્ય પરીક્ષાના Paper-2માં સમાવવામાં આવેલ ENGLISH DescriptiveHi Essay, Letter Writing, Report Writing, Writing on Visual Information, Precis Writing, Reading Comprehension, Translation (Gujarati to English) મુદ્દાઓનો સમાવેશ.

CCE Group-Aની મુખ્ય પરીક્ષાના Paper-2માં સમાવવામાં આવેલ મુદ્દાના  175थी વધુ Model Answer, 100 થી વધુ Practice Questions તેમજ 110થી વધુ PYQsનો સમાવેશ.

વિધાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી અગત્યના મુદ્દાઓ જેમ કે, લેખનમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ અને આદર્શ જવાબ આપવામાં આવ્યા છે.

અગત્યના શબ્દભંડોળ (Glossary) સાથે રજૂઆત તેમજ ભાષાંતર માટે વ્યાકરણના નિયમો આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે.

GPSC વર્ગ 1/2, Dy.So., STI, PI, ચીફ ઓફિસર વગેરેની મુખ્ય પરીક્ષામાં અગાઉ પૂછાયેલા અગત્યના વર્ણનાત્મક પ્રશ્નોના આદર્શ જવાબો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Additional information

Weight 0.400 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “English Descriptive CCE Group A Mains Paper-2”

Your email address will not be published. Required fields are marked *

You may also like…