Do It Now by Norman Vincent Peale

75.00

  • ISBN : 9789389858921

Description

આ ગુજરાતી પુસ્તક ( Do It Now by Norman Vincent Peale ) માં તમને સફળતા આપણાથી હાથવેંત જ દૂર હોય છે, છતાં મોટાભાગનાં લોકો સફળતા મેળવવામાં નિષ્ફળ જાય છે. કારણ? સફળ થવાના રસ્તાથી તેઓ અજાણ હોય છે. જીવનમાં Positive વિચારોથી કરવામાં આવતા કામમાં સફળતા મળે છે. તમારે સફળ થવું છે? તો વાંચો આ પુસ્તક. સફળ થવાની સાથે—સાથે જીવનનાં મહામૂલા સિદ્ધાંતો જાણવા, સમજવા અને અનુભવવામાં આ પુસ્તક તમને ઘણું મદદરૂપ બનશે.

સફળતાના આ મંત્રોને જીવનમાં ઉતારી લો.

  • મુશ્કેલીઓથી ડરો નહીં.
  • જીવનમાં રોમાંચ ઉમેરો.
  • ચિંતાનો મુકાબલો કરો.
  • વ્યક્તિત્વને નબળું ન બનાવશો.
  • ઉજ્જ્વળ ભવિષ્યની કલ્પના કરો
  • સમસ્યાનો Positive ઇલાજ શોધો.

ડૉ. નોર્મન વિન્સેન્ટ પીલના આ મંત્રો જ તમને સફળતા અપાવશે… તો આ મંત્રોને અમલમાં મૂકો આજે જ… અત્યારે જ… DO IT NOW!

આ ગુજરાતી પુસ્તક ( Do It Now by Norman Vincent Peale ) તમને સફળ થવામાં ઉપયોગી બની શકે એમ છે.

Additional information

Weight 0.100 kg
Dimensions 15 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Do It Now by Norman Vincent Peale”

Your email address will not be published. Required fields are marked *

You may also like…