-10%

Coffee Can Investing The Low-Risk Road by Saurabh Mukherjea

Original price was: ₹499.00.Current price is: ₹450.00.

1 in stock

Description

Coffee Can Investing The Low-Risk Road by Saurabh Mukherjea Gujarati Book Summary

મોટાભાગના લોકો એની એજ ચારથી પાંચ પ્રકારની વસ્તુઓમાં રોકાણ કરતા હોય છે : રિયલ એસ્ટેટ, સોનું, મ્યુચ્યુઅલ ફંડ્સ, ફિક્સ્ડ ડિપૉઝિટ અને શૅરબજાર અને તેમને વાર્ષિક ધોરણે 8થી 12% જેટલું નજીવું વળતર મળતું હોય છે.
 
દુર્ભાગી લોકો તો મંદીના કડાકામાં ઘણા રૂપિયા ગુમાવતા પણ હોય છે, પરંતુ જો કોઈ બીજો કોઈ માર્ગ હોય તો?

સૌરભ મુખર્જીનું ગુજરાતી પુસ્તક કોફી કેન ઇન્વેસ્ટિંગ ધ લો-રિસ્ક રોડ

જો તમને તમારા રોકાણો પર 10 કે 15 નહીં, પરંતુ 20% ચક્રવૃદ્ધિ વાર્ષિક વિકાસ દર (CAGR) મળે તો? આખા બજાર કરતાં અડધું જોખમ લઈને તમે તમારા રૂપિયા ચારથી પાંચ ગણા કરી શકો તો કેવું?
 
‘ગુરુઝ ઑફ કેઓસ’ અને ‘ધી અનયુઝવલ બિલિયોનેર્સ’ના બેસ્ટસેલિંગ લેખક સૌરભ મુખર્જી પોતાના રોકાણો માટે ઉચ્ચ ગુણવત્તા અને ઓછા જોખમવાળો કૉફી કેન અભિગમ રાખતા હોય છે.
 
આ પુસ્તક ‘કૉફી કેન ઇન્વેસ્ટિંગ’માં કઈ રીતે ઓછા જોખમ સાથે રોકાણ કરીને મહત્તમ વળતર મેળવવું એ સૌરભ ( સૌરભ મુખર્જીનું ગુજરાતી પુસ્તક કોફી કેન ઇન્વેસ્ટિંગ ધ લો-રિસ્ક રો ) તમને બતાવશે.

Additional information

Weight 0.300 kg
Dimensions 12 × 2 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Coffee Can Investing The Low-Risk Road by Saurabh Mukherjea”

Your email address will not be published. Required fields are marked *

You may also like…