-18%

VanRakshak 11,111+ MCQS

Original price was: ₹220.00.Current price is: ₹180.00.

1 in stock

Description

આ પુસ્તકની ( VanRakshak 11,111+ MCQS ) આગવી વિશેષતા:

વનરક્ષક-બીટ ગાર્ડના અભ્યાસક્રમ તેમજ પ્રશ્નોના નવા ટ્રેન્ડ આધારિત MCQs સ્વરરૂપનું પુસ્તક સાથે એપ કોર્સ નિઃશુલ્ક 11,111+ MCQS

GCERT તથા NCERT ના ધોરણ 5 થી 12 પાઠયપુસ્તકોનો અભ્યાસ કરી તારવેલ MCQs

પુસ્તક તૈયાર કરવામાં ગુજરાત સરકાર તેમજ ભારત સરકારના વનવિભાગ તેમજ માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત વિવિધ આધારભૂત સંદર્ભગ્રંથોનો નિચોડ

ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી લેવાયેલ તમામ જાહેર પરીક્ષાઓમાંથી પર્યાવરણ સંબંધિત પ્રશ્નોત્તરોનો સમાવેશ

પર્યાવરણ અને ઈકોલોજી, પ્રાણીસૃષ્ટિ, જમીન, જંગલ, જળસૃષ્ટિ અને લાકડા આધારિત ઉદ્યોગો, પર્યાવરણ સંબંધિત સંસ્થાઓ, સંગઠનો, કાયદાઓ, દિવસો, વ્યક્તિઓ, પુરસ્કારો, પુસ્તકો તેમજ પર્યાવરણીય સંમેલનો સહિત પર્યાવરણના વિષયને લગતાં પરિણામલક્ષી 21 માસ્ટર પેપર્સ

વિષય તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલ વનરક્ષકના સમગ્ર અભ્યાસક્રમને આવરી લેતાં 10 માસ્ટર પેપર્સ

પુસ્તક ( vanrakshak book ) સાથે કિંમત રૂપિયા 250/- નો FREE 9000+MCQS સાથે નો કોર્સ તદ્દન નિઃશુલ્ક જેમાં વનરક્ષકના અભ્યાસક્રમને લગતાં તમામ વિષયોનાં કે જેની વેલિડીટી પરીક્ષા સુધી

પુસ્તક સાથે વિદ્યાર્થી સ્વમૂલ્યાંકન કરી શકે તે માટે 31 FREE OMR Sheet

Additional information

Weight 0.300 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “VanRakshak 11,111+ MCQS”

Your email address will not be published. Required fields are marked *

You may also like…