-10%

Prem Ni Panch Bhasha

Original price was: ₹300.00.Current price is: ₹270.00.

  • Page : 240
  • ISBN : 9789351226598

1 in stock

Category:

Description

પ્રેમ ની પાંચ ભાષા ગુજરાતી પુસ્તક ( prem ni panch bhasha ) માં શું તમે અને તમારા પ્રિયજન એક જ ભાષામાં વાત કરો છો ?

જ્યારે તમે એની સાથે વાત કરવા માગો છો ત્યારે તે તમને ફૂલ મોકલે છે. જ્યારે તમને ઘરના ભોજનની જરૂરિયાત હોય છે ત્યારે તે તમને આલિંગન આપે છે. મુશ્કેલી એ નથી કે તમે બંને પ્રેમમાં નથી–મુશ્કેલી એ છે કે તમારા બંનેની પ્રેમભાષા અલગ-અલગ છે.

આ એક આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર પુસ્તક છે. અહીં ડૉ. ગેરી ચેપમૅન એવું અદ્ભુત રહસ્ય ખોલી આપે છે કે વ્યક્તિઓ કઈ અલગ અલગ રીતે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરે છે. જોકે પ્રેમની અભિવ્યક્તિની પાંચ અદ્ભુત રીતો છે.

  • પ્રેમ
  • ભેટ
  • લાગણીના શબ્દો
  • પ્રતિબદ્ધ સમય
  • સેવાનાં કાર્યો
  • શારીરિક સ્પર્શ

જે તમારી માટે ઉપયોગી હોય તે તમારા પ્રિયજન માટે નકામું પણ હોઈ શકે, પરંતુ અંતે અહીં એકબીજાની અનન્ય જરૂરિયાતોને સમજવાની અદ્ભુત ચાવી અપાઈ છે. આ ભાષાઓના અમલથી તમે તમારા પ્રિયજન સાથેના સંબંધમાં એક નવી જ સુગંધ અનુભવશો. તમને તમારા પ્રેમની યોગ્ય અભિવ્યક્તિનું સુખ તો મળશે જ, સાથે જ તમારા પ્રિયજનનો મૂલ્યવાન પ્રેમ પણ મળશે.

લેખક વિશે  :

ડૉ. ગેરી ચેપમૅન પ્રેમની પાંચ ભાષાઓ’ શ્રેણીના લેખક છે તથા લગ્ન અને પારિવારિક પ્રશ્નોના સલાહકાર છે. તેઓ આ અંગેના સેમિનાર માટે દુનિયાભરમાં ફરતા રહે છે. તેમના રેડિયો પ્રોગ્રામ ૧૦૦ ઉપરાંત સ્ટેશન ઉપરથી પ્રસારિત થાય છે.

અનુવાદક વિશે :

કાજલ ઓઝા વૈદ્ય ગુજરાતી ભાષાના અત્યંત લોકપ્રિય લેખક છે. સંબંધના પ્રશ્નોની ચર્ચા કરતાં કરતાં વાચકોને જકડી રાખવાની કુશળતા તેમણે મેળવી છે. તેમના ૩૫ ઉપરાંત પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેઓ નવલકથા ઉપરાંત કવિતા, નાટક, કોલમ અને ટી.વી.શ્રેણી પણ લખતાં રહે છે.

આ ગુજરાતી પુસ્તકની ( Gujarati Book ) ની 3,00,000 ઉપરાંત નકલો વેચાઈ છે.

Additional information

Weight 0.300 kg
Dimensions 10 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Prem Ni Panch Bhasha”

Your email address will not be published. Required fields are marked *

You may also like…