Hasvu Radvu Osho

175.00

1 in stock

Description

Hasvu Radvu Osho Gujarati Book Summary

ઓશો ગુજરાતી પુસ્તક જીવનને કેવી રીતે જીવવું તેની કળા આપણને શીખવી. જીવનને ક્રયા દષ્ટિકોણથી જીવવું? જીવનને આનંદથી જીવવું હોય તો જીવનમાં આવતાં રાખ-દુ:ખને જીવનનો કેટલામો ભાગ ગણવો જોઈએ? તે વિચારવાનું છે અને તે સુખ-દુઃખનું મૂલ્ય કેટલું છે ?

ધારો કે તમારા જીવનમાં કોઈ ખરાબ ઘટના ઘટી તો, જીવન લગભગ ૮૦ વર્ષનું હોય તેમાંનો આ પ્રસંગ જીવનનો કેટલામાં ભાગનો અને કેટલા સમય માટે છે તે વિચારવું. ઘણાં લોકો નાના નાના દુઃખને એટલું મોટું કરીને જીવે, કે રાઈનો પર્વત બનાવી દે.

હસવું રડવું ઓશો ગુજરાતી પુસ્તક વિડીયો

પ્રભુને કહે કે મને જ શા માટે આટલું બધું દુઃખ આપ્યું? અને જ્યારે સુખ ખૂબ જ હોય ત્યારે કોઈ પ્રભુને નથી પૂછતું કે મને જ શા માટે આટલું બધું શબ્દ આપ્યું? થોડું સૂત્ર બને ઓછું આપીને જે બહુ ઠંડી છે તેને પદ્મ આપી ને!આ છે જીવન અને આ જ છે આપણી મનોવૃત્તિ.

હસવું રડવું ઓશો પુસ્તક ( R R Sheth Publication )

હસવું રડવું પુસ્તક એ શીખવેલાં આ સૂત્રોને ધ્યાનમાં રાખીને આપણે સૌ જીવન જીવીએ તો વનમાં આવતાં સુખ-દુઅને અને તેને અનુભવીને આવતાં હાસ્ય અને રુદન પણ સમ્યક્ રહે અને આપસને ખ્યાલ આવે કે હું હતું તેથી કોને શું ? હું રચ્યું તેથી કોને શું ?

જીવનમાં આવતા ઉતાર ચડાવને કેવી રીતે સમજીને દરેક પળમાં પોતાનાં મન પર કાબૂ રાખી ખુશ કેમનું રહેવું અથવા શાંત કેમનું રહેવું તે તમને આ પુસ્તક શિખવાડશે.

Additional information

Weight 0.300 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Hasvu Radvu Osho”

Your email address will not be published. Required fields are marked *

You may also like…