₹250.00Original price was: ₹250.00.₹220.00Current price is: ₹220.00.
આ પુસ્તક ( Vepar Vruddhi by Ravish Upadhyay ) શા માટે? દરેક વ્યક્તિ ત્રણ જાતની માનસિક સ્થિતિમાં હોય છે. એક એ બાબત કે જે એ પોતે જાણે છે કે એ પોતે શું જાણે છે. બીજી બાબત એ કે જે એ પોતે જાણે છે કે પોતે શું નથી જાણતો. ત્રીજી બાબત એ કે એ પોતે જાણતો જ નથી કે શું જાણતો…