-25%

CCE Yuva Publication

Original price was: ₹640.00.Current price is: ₹480.00.

  • Pgae : 678
  • ISBN : 9789395297974
  • Yuva Upnishad Publication 

Out of stock

Description

તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)દ્વારા લેવામાં આવનારી વર્ગ-3ની CCE Yuva Publication (Combined Competitive Examination) પરીક્ષાના અભ્યાસક્રમને અનુલક્ષીને ચાર વિષયો (રિઝનિંગ, ગણિત, અંગ્રેજી ગ્રામર તથા ગુજરાતી વ્યાકરણ)નો એક જ પુસ્તકમાં સમાવેશ.

આ પુસ્તક CCE Yuva Publication માં જાન્યુઆરી-2024માં જાહેર કરેલ પ્રાથમિક પરીક્ષાના સંપૂર્ણ વિસ્તૃત (ડિટેઇલ) અભ્યાસક્રમના તમામ મુદ્દાઓનો સમાવેશ.

પ્રાથમિક પરીક્ષા ઉપરાંત મુખ્ય પરીક્ષાના ફકત ગુજરાતી ભાષા તથા અંગ્રેજી ભાષાના વ્યાકરણ વિભાગના મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

રિઝનિંગ વિષયમાં માહિતીનું પૃથક્કરણ (Data Interpretation) તથા માહિતીની પર્યાપ્તતા (Data Sufficiency) જેવા નવા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલો છે.

ગુજરાતી વિષયમાં ગધસમીક્ષા, અર્થગ્રહણ તથા અંગ્રેજી ગ્રામરમાં Comprehension, Cohesive Devices, Connective-Linkers, Administrative Glossary, Affixes, Idiomatic Expression, ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર (Translation) જેવા અગત્યના પ્રકરણોનો સમાવેશ.

રિઝનિંગ (1040+), ગણિત (1000+), અંગ્રેજી ગ્રામર (720+) અને ગુજરાતી વ્યાકરણ (250+) વિષયના કુલ 3000+ હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ.

પ્રકરણના અંતે TCS દ્વારા આયોજિત કેન્દ્રીય સ્તરની વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા 680+ પ્રશ્નો तथा ગુજરાત સરકાર ના  વિવિધ ભરતી બોર્ડ  (GSSSB, GPSSB, Police Constable etc.) દ્વારા  અગાઉની પરીક્ષામાં પૂછાયેલા (PYQs) 1140+ પ્રશ્નો તેમજ ગણિત અને રિઝનિંગ જેવા વિષયોમાં 1150+ સમજૂતી સાથેના પ્રશ્નોનો સમાવેશ.

CCE Yuva Publication ગુજરાતી પુસ્તક માં ચાર્ટ, ટેબલ, સૂત્ર, કોન્સેપ્ટ તથા આકૃતિઓનો ઉપયોગ કરી સરળ સમજૂતી આપવામાં આવી છે.

Additional information

Weight 0.300 kg
Dimensions 10 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “CCE Yuva Publication”

Your email address will not be published. Required fields are marked *