Body language

99.00

  • Page : 80
  • Edition : 12
  • Wrriter : Vijaya Kumar
  • Body language Gujarati Book

1 in stock

Category:

Description

શબ્દ કે અવાજ વગર, ફક્ત ચહેરાના હાવભાવ વડે કે પછી હાથ, પગ, આંખ અને શરીરનાં નાનામાં નાનાં હલનચલન દ્વારા સામેની વ્યક્તિને તમારી અંદરની વાત જણાવી દેવાની ભાષા એટલે Body language.

આવી Body language નો ઉપયોગ આજે કોર્પોરેટ દુનિયાના વિવિધ ક્ષેત્રોમાં અને શિક્ષણ, રાજકારણ તેમજ સમાજ જીવનમાં ખૂબ જ અસરકારક રીતે થઈ રહ્યો છે.

તમારા ધંધા કે વ્યવસાયની સફળતા માટે તમારે પણ વ્યાવસાયિક કૉમ્યુનિકેશનને effective બનાવવા, બૉડી લૅન્ગ્વેજ શીખ્યા વિના ચાલશે નહીં.

તમે સમયના એવા દૌરમાંથી પસાર થઈ રહ્યા છો કે બૉડી લૅન્ગ્વેજ નહીં જાણનારો Ph.D. હશે તો પણ એ પોતાના વ્યવસાયમાં અભણ પૂરવાર થશે.

તો રાહ કોની જુઓ છો? થઈ જાઓ તૈયાર, આ અદ્ભુત જ્ઞાન દ્વારા દુનિયાને જીતવા માટે.

આર આર શેઠ દ્વારા પ્રકાશિત બોડી લેંગ્વેજ ગુજરાતી પુસ્તક દ્વારા તમને કોણ જોડે કેવી રીતે વાત કરવી તથા વાત કરતી વખતે તમારે કઈ કઈ વાતનું દ્યાન રાખવાનું છે તે શિખાવડશે. 

બોડી લેંગ્વેજ ગુજરાતી પુસ્તક ખરેખર વાંચવા જેવુ છે તથા આ ગુજરાતી પુસ્તક માંથી ઘણી વાતો શીખીને સબંધ તથા સામાજિક જીવનમાં ઉપયોગી થાય તેવી વાતો ઉતારવા જેવી છે. 

જો તમે લીડર બનવા માંગો છો જો તમે એક સફળ વક્તા બનવા માંગો છો અથવા જાહેર જીવનમાં સ્પીકર તરીકે તમે તમારી જિંદગી પસાર કરવા માંગતા હોય અને પ્રસિધ્ધિ મેળવવા માંગતા હોય તો આ ગુજરાતી પુસ્તક તમારે અચૂકથી વાંચવું જ જોઈએ. પુસ્તકનું નાનું છે પણ તમારા જીવનમાં મોત ફેરફાર લાવી શકે તેમ છે.

Additional information

Weight 0.250 kg
Dimensions 12 × 1 × 4 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Body language”

Your email address will not be published. Required fields are marked *

You may also like…