આ પુસ્તક ( All is well Gujarati Books ) આમિર ખાનનું સૂપરહિટ મૂવી ૩ Idiots યાદ છે? તેમાં એક સરસ વાત હતી…. જીવનમાં તકલીફો, મુશ્કેલીઓ, મૂંઝવણો અને પડકારો તો રહેવાના જ…. આવા સમયે દરવખતે માથું પકડીને નિરાશ બેસી ન રહેવાય. આવા સંજોગોમાં તો મનને All ઈઝ Well કહીને થાબડવાનું, મનાવવાનું, સમજાવવાનું આવું કરો એટલે તમારા મનને તરત સારું લાગે, હળવાશનો અનુભવ થાય અને મગજ મુશ્કેલીઓના ઉકેલ માટે જાગૃત થાય એટલે તમારી સફળતા પાક્કી. જીવનમાં બનતી ઘટનાઓ ક્યારેક મૂંઝારો આપે તો ક્યારેક જ્વાળામુખી જેવી પણ લાગે. આ ઘટનાઓમાં ક્યાંક છૂપાયેલું આશાનું સોનેરી કિરણ શોધીને મુશ્કેલીઓના ઉકેલ તરફ લઈ જતી આ કથાઓ વાંચીને તમે પણ તમારી જાતને All ઈઝ Well કહેતાં થઈ જશો. જીવનમાં તકલીફો, મુશ્કેલીઓ, મૂંઝવણો અને પડકારો તો રહેવાના જ. આવા સમયે દરવખતે માથું પકડીને નિરાશ બેસી ન રહેવાય. આવા સંજોગોમાં તો મનને All is Well કહીને થાબડવાનું, મનાવવાનું, સમજાવવાનું. આવું કરો એટલે તમારા મનને તરત સારું લાગે, હળવાશનો અનુભવ થાય અને મગજ મુશ્કેલીઓના ઉકેલ માટે જાગૃત થાય એટલે તમારી સફળતા પાક્કી. જીવનમાં બનતી ઘટનાઓ ક્યારેક મૂંઝારો આપે તો ક્યારેક જ્વાળામુખી જેવી પણ લાગે. આ ઘટનાઓમાં ક્યાંક છૂપાયેલું આશાનું સોનેરી કિરણ શોધીને મુશ્કેલીઓના ઉકેલ તરફ લઈ જતી આ કથાઓ વાંચીને તમે પણ તમારી જાતને All is well Gujarati ( ઓલ ઈઝ વેલ ગુજરાતી પુસ્તક 2024 ) કહેતાં થઈ જશો. આ ગુજરાતી પુસ્તક તમને જીવનની ઘણી બધી તકલીફ સામે કેમનું ટકી રહેવું તે પણ શિખવાડશે. |
Reviews
There are no reviews yet.