-21%

RRB GROUP D Yuva Upnishad Publication (2025)

Original price was: ₹340.00.Current price is: ₹270.00.

2 in stock

Description

Railway Recruitment Board (RRB) દ્વારા સેવામાં  આવતી Group-D (Level-1)ની અગાઉની પરીક્ષા ( RRB GROUP D Yuva Upnishad Publication 2025 )માં પૂછાયેલા 25 પ્રશ્નપત્રોનો સમાવેશ.

અંગ્રેજી અને હિન્દી ભાષામાં લેવાતી RRB Group-D (Level-1)ની પરીઠ હવે ગુજરાતી ભાષામાં પણ આપી શકાતી હોવાથી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો પ્રથમવાર ગુજરાતી ભાષામાં.

વર્ષ 2018 અને વર્ષ 2022માં લેવાયેલા RRB Group-D (Level-1)ની પરીક્ષાના વિવિધ શિફ્ટના પ્રશ્નપત્રોનો સમાવેશ.

RRB Group – D ની પ્રાથમિક પરીક્ષા (CBT-1)  પૂછાતા ગણિત, તાર્કિક અભિયોગ્યતા, સામાન્ય વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન તેમજ વર્તમાન પ્રવાહ વિષયના કુલ 2500 પ્રશ્નોનો સમાવેશ.

ગણિત અને રિઝનિંગના પ્રશ્નોનો સરળ સમજૂતી અને શોર્ટકટ્ મેથડ સાથે સમાવેશ.

આ રેલ્વે ગ્રુપ ડી યુવા ઉપનિષદ પબ્લિકેશન ગુજરાતી પુસ્તક માં સમાવેશ કરવામાં આવેલ 25 પ્રશ્નપત્રોના વિવિધ વિષયોનું મુદ્દાવાર વિશ્લેષણ.

Additional information

Weight 0.300 kg
Dimensions 15 × 5 × 9 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “RRB GROUP D Yuva Upnishad Publication (2025)”

Your email address will not be published. Required fields are marked *

You may also like…