Vajan Ghatadvani 201 Tips I Best Weight Loss Guide

175.00

1 in stock (can be backordered)

Description

Vajan Ghatadvani 201 Tips Gujarati Book Summary | Best Weight Loss Guide

વધુ વજન ગુજરાતી પ્રજાની એક મોટી સમસ્યા છે. આ એક એવી બીમારી છે, જે શારીરિક સ્ફુર્તિને રોજેરોજ નિષ્ક્રિય બનાવતી રહે છે. આમાંથી બચવા માટે લોકો હજારો રૂપિયાનું આંધણ કરે છે

Best Gujarati Book for Vajan Ghatadvu | 201 Useful Health Tips

અનેક ઉપાયો કરી થાકી-હારી જાય છે. ખરેખર વધુ વજનનું મુખ્ય કારણ વધુ કેલરીવાળો ખોરાક, તળેલા પદાર્થોનું વધુ પડતું સેવન, ગમે તે સમયે આચરકૂચર ખાતા રહેવાની કુટેવ અને કસરતનો અભાવ છે.

Gujarati Weight Loss Book | Vajan Ghatadvani 201 Health Tips

આ વજન ઘટાડવાની ૨૦૧ ટિપ્સ ગુજરાતી પુસ્તકમાં વધુ વજનની વિકટ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે વ્યવહારુ ૨૦૧ Tips દ્વારા સ્વસ્થ જીવન જીવવાની મહત્ત્વપૂર્ણ અકસીર પદ્ધતિઓ દર્શાવાઈ છે. આ ઉપાયો દ્વારા તમે ચોક્કસપણે તમારું વજન ૧૦થી ૨૦ કિ.ગ્રા. ઓછું કરી શકશો.

વજન ઘટાડવાની ૨૦૧ ટિપ્સ ગુજરાતી પુસ્તક વિડીયો

અહીં તમારી ઉંમર મુજબ તેલનો ઉપયોગ કર્યા વિના અને યોગ્ય માત્રામાં લઈ શકાય તેવી અનેક સ્વાદિષ્ટ વાનગીઓની માહિતી અપાઈ છે. આ ઉપરાંત વધુ વજનની સમસ્યાથી બચવા માટે યોગ્ય આહાર અને નિયમિત કસરતનું પણ મૂલ્યવાન માર્ગદર્શન અપાયું છે.

આ પુસ્તક R R Sheth Publication દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે.

ડૉ. બિમલ છાજેર એમ.ડી. નિષ્ણાત કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ છે, હદયરોગની સારવારમાં ડૉ. છાજેર કુશળ છે, આ માટે તેઓ આધુનિક દવાઓનો ઉપયોગ અને જીવનશૈલીમાં બદલાવનું મિશ્રણ પ્રયોજે છે.

Natural Weight Loss Tips : વજન ઘટાડવાની ૨૦૧ ટિપ્સ ગુજરાતી પુસ્તક

તેઓ યોગ, ધ્યાન, સ્ટ્રેસ મૅનેજમૅન્ટ, કસરત, આહાર પરિવર્તનની તરફેણ કરીને બાયપાસ સર્જરી અને એન્જિયોપ્લાસ્ટીથી દૂર રહેવાનો અભિગમ રાખે છે. બધાં જ મુખ્ય શહેરોમાં તેઓ નિયમિતપણે વર્કશોપ કરે છે.

આ ગુજરાતી પુસ્તક તમને વજન ઉતારવામાં મદદ કરશે, વજન ઉતારવા માંગતા બધા જ લોકો માટે સરસ મજાનું ગુજરાતી પુસ્તક. જો તમે પણ તમારા વજનને લઈને ચિંતિત હોય તો નક્કી તમારે આ વજન ઘટાડવાની ૨૦૧ ટિપ્સ ગુજરાતી પુસ્તક વાંચું જોઈએ.

Additional information

Weight 0.200 kg
Dimensions 12 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Vajan Ghatadvani 201 Tips I Best Weight Loss Guide”

Your email address will not be published. Required fields are marked *

You may also like…